• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • લાઈફસ્ટાઈલ
    • હેલ્થ
    • પેરેન્ટિંગ
    • ફેશન
    • ટૂરિઝમ
    • રિલેશન
  • કેલેન્ડર

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • લીલી પરિક્રમા
  • સોનાનો ભાવ
  • વાર્ષિક રાશિફળ
  • હવામાન
Rakesh Shukla

Rakesh Shukla

Chief Sub Editor

    Bio

    ડિજિટલ મીડિયા ક્ષેત્રે 19 વર્ષનો અનુભવ. 2022થી દૈનિક જાગરણ સમૂહની ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણમાં ચીફ સબ એડિટર. 2007થી 2012 દિવ્યભાસ્કર ડિજીટલમાં કામ કર્યું. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિશ્વકપ, મુબંઇ એટેક સહિતની ઘટનાઓમાં મહત્વપૂર્ણ યોગદાન. 2012થી 2014 વન ઇન્ડિયામાં કામ કર્યું. જે દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી, વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરી. 2014થી 2022 દિવ્ય ભાસ્કર ડિજીટલમાં નાઇટ ઇન્ચાર્જ, 16 સિટી હાયપર લોકલ ઇન્ચાર્જ તરીકે કામ કર્યું. 2022થી ગુજરાતી જાગરણમાં જોડાયા છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ગુજરાતનું બજેટ અને લોકસભા ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનું કવરેજ કર્યું છે. ગુજરાતમાં બનતી રિયલ-ટાઇમ ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, હવામાનને લગતી અપડેટ્સ, એપીએમસી રેટ્સ અન્ય પ્લાન્ડ અને અનપ્લાન્ડ ઇવેન્ટમાં નવા આઇડિયાઓ સાથે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. ડેટા એનાલિસિસ આધારિત સ્ટોરીઓ કરવામાં તેઓની માસ્ટરી છે. તથ્યની સત્યતા પછી સમાચાર પ્રસિદ્ધ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. તેઓ હંમેશા એવું માને છે કે સમાચાર થોડા મોડા લાઈવ થશે તે ચાલશે પરંતુ ખોટા કે ભ્રામક સમાચાર વાંચકો સુધી ન જવા જોઈએ.

    Language Spoken
    Hindi, English, Gujarati

    Articles By Rakesh Shukla

    • અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર: 800 સ્માર્ટ AMTS બસ સ્ટોપ બનશે, ઘરે બેઠા જાણી શકશો બસનો સમય
      Gujarat

      અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર: 800 સ્માર્ટ AMTS બસ સ્ટોપ બનશે, ઘરે બેઠા જાણી શકશો બસનો સમય
    • December 2026 Gujarati Calendar | ડિસેમ્બર 2026 ગુજરાતી કેલેન્ડર: તિથિ, તહેવારો, વ્રત અને રજાઓની સંપૂર્ણ યાદી
      Calendars

      December 2026 Gujarati Calendar | ડિસેમ્બર 2026 ગુજરાતી કેલેન્ડર: તિથિ, તહેવારો, વ્રત અને રજાઓની સંપૂર્ણ યાદી
    • દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારનો તરખાટ; 5 વાહનોને અડફેટે લીધા, મહિલા ઈજાગ્રસ્ત
      Gujarat

      દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારનો તરખાટ; 5 વાહનોને અડફેટે લીધા, મહિલા ઈજાગ્રસ્ત
    • કરજણમાં રેલવેના તોતિંગ બ્લોક નીચે ફસાયો યુવાન, હાઇડ્રોલિક સાધનોની મદદથી ફાયર બ્રિગેડે બચાવ્યો જીવ
      Gujarat

      કરજણમાં રેલવેના તોતિંગ બ્લોક નીચે ફસાયો યુવાન, હાઇડ્રોલિક સાધનોની મદદથી ફાયર બ્રિગેડે બચાવ્યો જીવ
    • પાદરા કોંગ્રેસમાં ભંગાણઃ સ્થાનિક સ્વરાજ્યના સભ્યો ભાજપમાં જોડાયા, ધારાસભ્ય ઝાલાએ કહ્યું- રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા ખાલી અમારો કાર્યકર્તા કાફી છે
      Gujarat

      પાદરા કોંગ્રેસમાં ભંગાણઃ સ્થાનિક સ્વરાજ્યના સભ્યો ભાજપમાં જોડાયા, ધારાસભ્ય ઝાલાએ કહ્યું- રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા ખાલી અમારો કાર્યકર્તા કાફી છે
    • વડોદરામાં નશાખોરો સામે પોલીસની કાર્યવાહીઃ નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર દરોડા, 40 નશેડી વાહનચાલકોને ઝડપ્યા
      Gujarat

      વડોદરામાં નશાખોરો સામે પોલીસની કાર્યવાહીઃ નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર દરોડા, 40 નશેડી વાહનચાલકોને ઝડપ્યા
    • Girnar Lili Parikrama 2026: ગિરનારની ગોદમાં દેશી ભોજનની મોજ, જંગલમાં ચૂલો સળગાવી માણ્યો અનોખો આનંદ
      Gujarat

      Girnar Lili Parikrama 2026: ગિરનારની ગોદમાં દેશી ભોજનની મોજ, જંગલમાં ચૂલો સળગાવી માણ્યો અનોખો આનંદ
    • Gujarat Weather Today: આજે અમદાવાદમાં રાત્રીનો પારો 17 ડિગ્રી રહેશે, જાણો આગામી 4 દિવસમાં ઠંડી વધશે કે ઘટશે
      Gujarat

      Gujarat Weather Today: આજે અમદાવાદમાં રાત્રીનો પારો 17 ડિગ્રી રહેશે, જાણો આગામી 4 દિવસમાં ઠંડી વધશે કે ઘટશે
    • 182 બેઠકો પર ભાજપનું સ્નેહ મિલનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કાર્યકર્તાઓનો આટલો સહકાર ન મળ્યો હોત તો ગુજરાતની આટલી સેવા ન કરી શક્યા હોત
      Gujarat

      182 બેઠકો પર ભાજપનું સ્નેહ મિલનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કાર્યકર્તાઓનો આટલો સહકાર ન મળ્યો હોત તો ગુજરાતની આટલી સેવા ન કરી શક્યા હોત
    • નાસ્તો કરાવવાના બહાને મહેસાણા રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, પોલીસની 5 ટીમો દ્વારા શોધખોળ
      Gujarat

      નાસ્તો કરાવવાના બહાને મહેસાણા રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, પોલીસની 5 ટીમો દ્વારા શોધખોળ

    અન્ય લેખક

    • Dimpal Ghoyal
      Dimpal GhoyalContent Writer
    • Hariom Sharma
      Hariom SharmaAssistant Manager
    • Jignesh Parmar
      Jignesh ParmarSub Editor
    • Jignesh Trivedi
      Jignesh TrivediChief Sub Editor
    • Jivan Kapuriya
      Jivan KapuriyaSenior Journalist

    ગુજરાત

    • Surat: સુરતમાં બંને હાથ-પગ કપાયેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, મોતનું કારણ અકબંધ
    • સુરત: પુણાના રહીશો મચ્છર-ગંદકીના ત્રાસથી ત્રાહિમામ, મેયરને ભજીયા ખાવા આમંત્રણ આપી નોંધાવ્યો વિરોધ
    • Surat: શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈ કરતા 5 લોકોની ધરપકડ, સુરત પોલીસે ઈન્દોરમાં જઈ પાર પાડ્યું ઓપરેશન
    • અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર: 800 સ્માર્ટ AMTS બસ સ્ટોપ બનશે, ઘરે બેઠા જાણી શકશો બસનો સમય

    જાગરણ સ્પેશિયલ

    • અર્નબ (Arnab) નામના ચક્રવાતનો અર્થ શું થાય છે, વાવાઝોડાંના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
      અર્નબ (Arnab) નામના ચક્રવાતનો અર્થ શું થાય છે, વાવાઝોડાંના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
    • વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
      વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
    • World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
      World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
    • 'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
      'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
    • સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા
      સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા