Ahmedabad Election Result 2026 Live: અમદાવાદ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો, 48 વોર્ડમાં કઈ બેઠક પર કોણ જીત્યુ વાંચો સંપૂર્ણ લિસ્ટ

AMC Election Result 2026 Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 28 Apr 2026 12:05 AM (IST)Updated: Tue 28 Apr 2026 07:28 PM (IST)
ahmedabad-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners-724704
HIGHLIGHTS
  • જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જંગી લીડથી જીતી
  • ગોતા વોર્ડમાં ભાજપની આખી પેનલ 24 હજારથી વધારે મતોથી જીતી.

Ahmedabad Municipal Corporation Election Result 2026 Live Updates (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિણામ 2026): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. 192 બેઠક માંથી ભાજપને 160 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 32 બેઠક મળી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની કુલ 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. આ બન્ને બેઠકમાં ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Ahmedabad Municipal Corporation Election 2026 Highlights

અમદાવાદ મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Ahmedabad Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

કુલ વોર્ડકુલ બેઠક ભાજપ કોંગ્રેસઆપઅપક્ષઅન્ય
4819216032000000

વોર્ડનું નામવિજેતા ઉમેદવારપક્ષમળેલા મત
ગોતાપાયલબેન ધર્મેન્દ્રકુમાર પટેલભારતીય જનતા પાર્ટી25614
ગોતાહીના ભીખાભાઇ પટેલભારતીય જનતા પાર્ટી24761
ગોતાવિષ્ણુભાઇ ભીખાભાઇ પ્રજાપતિભારતીય જનતા પાર્ટી25032
ગોતાકેતનકુમાર બાબુલાલ પટેલભારતીય જનતા પાર્ટી28351
ચાંદલોડીયાબિન્દુબેન વિમલકુમાર કુકડીયાભારતીય જનતા પાર્ટી26358
ચાંદલોડીયારાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલભારતીય જનતા પાર્ટી25508
ચાંદલોડીયાભુપેન્દ્રભાઇ શંકરલાલ પંચાલભારતીય જનતા પાર્ટી26010
ચાંદલોડીયાનંદુભાઇ અમૃતલાલ પટેલભારતીય જનતા પાર્ટી28990
ચાંદખેડાપાયલબેન વિજયભાઈ મોહનીયાભારતીય જનતા પાર્ટી19491
ચાંદખેડારીટા રાજેન્દ્રકુમાર પટેલભારતીય જનતા પાર્ટી20940
ચાંદખેડાયશકુમાર જયંતીલાલ જાદવભારતીય જનતા પાર્ટી21121
ચાંદખેડાઅતુલ મુન્શીલાલ મિશ્રાભારતીય જનતા પાર્ટી21581
સાબરમતીખુશ્બુબેન દશરથભાઈ પરમારભારતીય જનતા પાર્ટી19114
સાબરમતીઅંજુબેન ચીતરંજન શાહભારતીય જનતા પાર્ટી20621
સાબરમતીનિરજ મનસુખભાઈ ગજ્જરભારતીય જનતા પાર્ટી17579
સાબરમતીચેતનભાઈ ચીનુભાઈ પટેલભારતીય જનતા પાર્ટી19062
રાણીપભાવિબેન પાર્થિકભાઈ પંચાલભારતીય જનતા પાર્ટી27456
રાણીપવર્ષાબેન રાજેશકુમાર પટેલભારતીય જનતા પાર્ટી24411
રાણીપભાવિનકુમાર અમૃતલાલ પટેલભારતીય જનતા પાર્ટી25823
રાણીપમહેશભાઈ રમેશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી25253
નવાવાડજનિધિ જયદીપ વાઘેલાભારતીય જનતા પાર્ટી24097
નવાવાડજઅનિતાબેન મુકેશભાઇ પટેલભારતીય જનતા પાર્ટી26828
નવાવાડજરાજેશભાઇ ભાઇલાલભાઇ પટેલભારતીય જનતા પાર્ટી23464
નવાવાડજવિરાટ જનકરાય પુરોહિતભારતીય જનતા પાર્ટી22643
ઘાટલોડિયાજાગૃતિ જયમીનભાઈ પંડયાભારતીય જનતા પાર્ટી26585
ઘાટલોડિયારિન્કુ બિમલકુમાર પટેલભારતીય જનતા પાર્ટી24169
ઘાટલોડિયામયુર રમણીકલાલ ગોહિલભારતીય જનતા પાર્ટી24354
ઘાટલોડિયાપ્રવિણભાઈ અંબાલાલ પટેલભારતીય જનતા પાર્ટી24963
થલતેજરીટાબેન મનુજી ઠાકોરભારતીય જનતા પાર્ટી
થલતેજદેવલ સમીરકુમાર પટેલભારતીય જનતા પાર્ટી35826
થલતેજઅલ્પેશકુમાર શાંતિલાલ મકવાણાભારતીય જનતા પાર્ટી36368
થલતેજહિતેષભાઇ કાંતીલાલ બારોટભારતીય જનતા પાર્ટી34261
નારણપુરાકનકબેન ભાવિનભાઈ નકુમભારતીય જનતા પાર્ટી26670
નારણપુરાપૂર્વિકા જતીન પટેલભારતીય જનતા પાર્ટી25533
નારણપુરાઅમિતભાઈ વિનોદભાઈ પરમારભારતીય જનતા પાર્ટી27732
નારણપુરાદર્શન જશવંતલાલ શાહભારતીય જનતા પાર્ટી27128
સ.પ.સ્ટેડીયમવર્ષાબેન પિનાકિન સોલંકીભારતીય જનતા પાર્ટી15734
સ.પ.સ્ટેડીયમદિપલબેન હાર્દિકભાઈ પટેલભારતીય જનતા પાર્ટી16715
સ.પ.સ્ટેડીયમજીતેન્દ્ર ચતુરભાઈ ખરચરીયાભારતીય જનતા પાર્ટી17411
સ.પ.સ્ટેડીયમરાકેશભાઈ નવીનચંદ્ર પરિખભારતીય જનતા પાર્ટી16398
સરદારનગરમંજુલાબેન વાહજીભાઇ ચૌહાણભારતીય જનતા પાર્ટી19367
સરદારનગરડિંપલ દેવાનંદ વરિન્દાનીભારતીય જનતા પાર્ટી19606
સરદારનગરકમલેશકુમાર રામાભાઇ પટેલભારતીય જનતા પાર્ટી21950
સરદારનગરચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણીભારતીય જનતા પાર્ટી20516
નરોડાડૉ ચંદાબેન વિઠ્ઠલભાઇ પટેલભારતીય જનતા પાર્ટી28359
નરોડાદિવ્યા નિકુંજ ખાખીભારતીય જનતા પાર્ટી24897
નરોડાજયેશ ડાહ્યાલાલ પ્રજાપતિભારતીય જનતા પાર્ટી26374
નરોડાવિપુલ ચીનુભાઇ પટેલભારતીય જનતા પાર્ટી25792
સૈજપુર બોધાભાવના અજમલભાઈ રબારીભારતીય જનતા પાર્ટી15541
સૈજપુર બોધાવિનોદકુમારી સુરેશકુમાર ચૌધરીભારતીય જનતા પાર્ટી15064
સૈજપુર બોધાબળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ (બી. એન)ભારતીય જનતા પાર્ટી17357
સૈજપુર બોધાઅંકિત કનુભાઈ પટેલભારતીય જનતા પાર્ટી18311
કુબેરનગરઆરતીબેન શૈલેષભાઇ પટણીભારતીય જનતા પાર્ટી16114
કુબેરનગરકામીનીદેવી વિનોદકુમાર ઝાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ15572
કુબેરનગરઉમેદસિંહ પ્રતાપસિંહ યાદવભારતીય જનતા પાર્ટી15406
કુબેરનગરકલ્પાનાબેન સુધીરભાઇ કોડેકરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ15214
અસારવાઅનસુયાબેન રવજીભાઇ પટેલભારતીય જનતા પાર્ટી21673
અસારવાસુમનબેન ભંવરસિંહ સોલંકીભારતીય જનતા પાર્ટી19127
અસારવાગિરીશભાઇ ભુરાજી વણઝારાભારતીય જનતા પાર્ટી19461
અસારવાદશરથભાઇ રણછોડભાઇ પટણીભારતીય જનતા પાર્ટી19223
શાહીબાગહીનાબેન હિતેશભાઈ પરમારભારતીય જનતા પાર્ટી16298
શાહીબાગમાયાબેન ઉત્તમકુમાર જૈનભારતીય જનતા પાર્ટી17137
શાહીબાગજશુભાઇ મોહનજી ચૌહાણભારતીય જનતા પાર્ટી18496
શાહીબાગરાજેશ છગનભાઈ પટેલભારતીય જનતા પાર્ટી16421
શાહપુરરશ્મિબેન દિપકભાઇ શાહભારતીય જનતા પાર્ટી18574
શાહપુરરેખાબેન બઘાજી ચૌહાણભારતીય જનતા પાર્ટી18515
શાહપુરજીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણભારતીય જનતા પાર્ટી19000
શાહપુરહિતેન્દ્ર બાબુભાઇ ૫રમારભારતીય જનતા પાર્ટી17527
નવરંગપુરાઆશાબેન હિતેષકુમાર બ્રહ્મભટ્ટભારતીય જનતા પાર્ટી22289
નવરંગપુરાએકતા કેશવ રાવલભારતીય જનતા પાર્ટી20767
નવરંગપુરારીતેશ પરમાનંદભાઇ દુધિયાભારતીય જનતા પાર્ટી20024
નવરંગપુરાહેમંત બંસીલાલ કાબરાભારતીય જનતા પાર્ટી19525
બોડકદેવપારૂલબેન વૈભવ મકવાણાભારતીય જનતા પાર્ટી28811
બોડકદેવભાવનાબેન મલયકુમાર પટેલભારતીય જનતા પાર્ટી28974
બોડકદેવધરમશી માલજીભાઇ દેસાઇભારતીય જનતા પાર્ટી29447
બોડકદેવદેવાંગ જીતેન્દ્રભાઇ દાણીભારતીય જનતા પાર્ટી30705
જોધપુરભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલભારતીય જનતા પાર્ટી30014
જોધપુરનયના ભુપેન્દ્ર કોટકભારતીય જનતા પાર્ટી31799
જોધપુરભાગ્યેશ રજનીકાંત પટેલભારતીય જનતા પાર્ટી31170
જોધપુરવિનોદભાઇ ડાહ્યાભાઇ પટેલભારતીય જનતા પાર્ટી29060
દરિયાપુરમોનાબેન ભુપેશભાઇ પ્રજાપતિભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ20928
દરિયાપુરસમીરા મોહમ્મ્દ યુસુફ શેખભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ20157
દરિયાપુરઈમ્તીયાઝહુસેન ગુલામહુસેન શેખભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ22746
દરિયાપુરનિરવ સુરેન્દ્રકુમાર બક્ષીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ22437
ઇન્ડિયા કોલોનીમનીષાબેન ભરતકુમાર તિર્થરાજભારતીય જનતા પાર્ટી13325
ઇન્ડિયા કોલોનીજાહન્વી મનસુખભાઈ લુણાગરીયાભારતીય જનતા પાર્ટી14568
ઇન્ડિયા કોલોનીઘનશ્યામભાઈ સોહનલાલ બારોટભારતીય જનતા પાર્ટી15920
ઇન્ડિયા કોલોનીપંકજકુમાર ચીમનલાલ પટેલભારતીય જનતા પાર્ટી14119
ઠક્કરબાપાનગરશ્વેતાલીબેન અંબાલાલ પટેલભારતીય જનતા પાર્ટી19598
ઠક્કરબાપાનગરરૂપાદેવી દીનેશસિંહ જાદૌનભારતીય જનતા પાર્ટી19088
ઠક્કરબાપાનગરરણજિતસિંહ વલકુભાઈ વાળાભારતીય જનતા પાર્ટી19948
ઠક્કરબાપાનગરજયેશ બટુકભાઈ પટેલ (વનાણી )ભારતીય જનતા પાર્ટી22444
નિકોલનીતાબેન કનૈયાલાલ પટેલભારતીય જનતા પાર્ટી36793
નિકોલવિલાસબેન ભરતભાઇ દેસાઇભારતીય જનતા પાર્ટી35091
નિકોલદિપકકુમાર ગણપતભાઇ પંચાલભારતીય જનતા પાર્ટી38580
નિકોલપરેશકુમાર બાવચંદભાઇ લાખાણીભારતીય જનતા પાર્ટી36034
વિરાટનગરચેતના ધર્મેશભાઈ કડીયાભારતીય જનતા પાર્ટી24624
વિરાટનગરસંગીતાબેન ભરતભાઈ કોરાટભારતીય જનતા પાર્ટી21677
વિરાટનગરમનીષ જેઠાલાલ માટલીયાભારતીય જનતા પાર્ટી22563
વિરાટનગરમુકેશભાઈ રવજીભાઈ પટેલભારતીય જનતા પાર્ટી22395
બાપુનગરજયશ્રીબેન દત્તાત્રી દાસરીભારતીય જનતા પાર્ટી17054
બાપુનગરજાગૃતિબેન હરેશભાઈ પરમારભારતીય જનતા પાર્ટી15414
બાપુનગરજયમન દિનેશભાઈ શર્માભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ17877
બાપુનગરજયેન્દ્રસિંહ મહેન્દ્રસીંગ સેંગરભારતીય જનતા પાર્ટી15899
સરસપુરઅર્ચનાબેન કાંતિલાલ મકવાણાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ18396
સરસપુરચંદ્રીકા જીતેન્દ્રકુમાર પટેલભારતીય જનતા પાર્ટી17144
સરસપુરચિરાગભાઈ ગુણવંતભાઈ ઠાકોરભારતીય જનતા પાર્ટી18204
સરસપુરરાજકુમારસિંહ ઇન્દ્રભાનસિંહ રાજપુતભારતીય જનતા પાર્ટી18178
ખાડીયામીનાબેન સંજયકુમાર નાયકભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ20332
ખાડીયાબીરજુબેન અલ્પેશભાઇ ઠક્કરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ21586
ખાડીયાધ્રુવકુમાર પ્રિયકાંત કલાપીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ21785
ખાડીયામોહંમદ ઇલ્યાસખાન દિલાવરખાન પઠાણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ20647
જમાલપુરનાઝનીનબાનુ વસીમખાન ઠાકોરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ30509
જમાલપુરસાનીયા નોમાન પઠાણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ28686
જમાલપુરફૈઝમોહમદ અબ્દુલઅઝીઝ મારફતીયાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ30571
જમાલપુરમુસ્તાક ફરીદભાઇ ખાદીવાલાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ31763
પાલડીક્રાંતિ કૌમિલ ગાંધીભારતીય જનતા પાર્ટી24980
પાલડીચેતનાબેન પરેશકુમાર પટેલભારતીય જનતા પાર્ટી24068
પાલડીદશરથભાઇ નાનજીભાઇ ઠાકોરભારતીય જનતા પાર્ટી22645
પાલડીજૈનીક નૌતમભાઇ વકીલભારતીય જનતા પાર્ટી23830
વાસણાભગવતીબેન જયેશ ભરવાડભારતીય જનતા પાર્ટી
વાસણાકિન્જલબેન જીગરભાઇ શાહભારતીય જનતા પાર્ટી24999
વાસણાપ્રતાપભાઇ ભીખાભાઇ રાણાભારતીય જનતા પાર્ટી21979
વાસણામેહુલભાઇ ચીનુભાઇ શાહભારતીય જનતા પાર્ટી22435
વેજલપુરજુલી નલીનકુમાર ચૌહાણભારતીય જનતા પાર્ટી19835
વેજલપુરપારૂલબેન તેજસભાઇ દવેભારતીય જનતા પાર્ટી18512
વેજલપુરરાજેશભાઇ પ્રહલાદભાઇ ઠાકોરભારતીય જનતા પાર્ટી18476
વેજલપુરદેવાંગભાઇ રવિશંકર મેહતાભારતીય જનતા પાર્ટી18598
સરખેજજેઠીબેન છગનભાઇ ડાંગરભારતીય જનતા પાર્ટી27755
સરખેજહેમાબેન ચિરાગકુમાર શાહભારતીય જનતા પાર્ટી23870
સરખેજદિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠીભારતીય જનતા પાર્ટી25670
સરખેજરાજેન્દ્ર ચંદુલાલ શુક્લભારતીય જનતા પાર્ટી24844
મક્તમપુરાનુરજહાં અબ્દુલહમીદ દિવાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ30794
મક્તમપુરાનાદિયા આસીફખાન પઠાણ (આસીફખાન જોલી)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ32819
મક્તમપુરાહિતેન્દ્ર પીઠડીયાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ28977
મક્તમપુરાહાજીઅસરારબેગ મિરઝા (હાજીભાઇ સિમેન્ટવાલા)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ34909
બહેરામપુરાદીનાબેન ચંદ્રકાંતભાઈ પરમારભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ23568
બહેરામપુરાજરીનાબીબી મોહંમદઅસલમ શેખભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ25011
બહેરામપુરાહબીબભાઈ ઈમામુદ્દીન શેખભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ24637
બહેરામપુરાકમરૂદ્દીન રેહમાનીગુલખાન પઠાણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ27123
દાણીલીમડાતસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ31285
દાણીલીમડાહીના મહેશભાઇ પરમારભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ30538
દાણીલીમડામનોજભાઇ ખીમજીભાઇ રેવરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ30838
દાણીલીમડાશેહઝાદખાન નાસીરખાન પઠાણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ31314
મણિનગરનિમિતા દિપક દેસાઇભારતીય જનતા પાર્ટી21570
મણિનગરપલકબેન એનલ પટેલભારતીય જનતા પાર્ટી21358
મણિનગરનટવરભાઇ પદમવન ગોસ્વામીભારતીય જનતા પાર્ટી21792
મણિનગરવિપુલ જીતેન્દ્રભાઇ સેવકભારતીય જનતા પાર્ટી20179
ગોમતીપુરમિનાઝબેન રફીકભાઈ ઘાંચીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ15161
ગોમતીપુરફિરોઝાબાનુ રશીદભાઇ સંધિભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ17834
ગોમતીપુરદેવેન્દ્રકુમાર નટવરલાલ વિસનગરી (ટીનાભાઈ)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ18534
ગોમતીપુરઝૂલ્ફીકારખાન તૌફીકખાન પઠાણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ21905
અમરાઈવાડીરેખાબેન ભાવેશભાઇ દેસાઇભારતીય જનતા પાર્ટી14067
અમરાઈવાડીશીતલ વિષ્ણુકુમાર શર્માભારતીય જનતા પાર્ટી13357
અમરાઈવાડીરાકેશભાઇ પોપટભાઇ સક્સેનાભારતીય જનતા પાર્ટી15098
અમરાઈવાડીતેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણભારતીય જનતા પાર્ટી16302
ઓઢવનિતાબેન વિસાભાઈ દેસાઈભારતીય જનતા પાર્ટી16508
ઓઢવમીનુ રાઘવેન્દ્રસિંહ ઠાકુરભારતીય જનતા પાર્ટી15664
ઓઢવજીગરભાઈ મહાસુખભાઈ પટેલભારતીય જનતા પાર્ટી17579
ઓઢવરાજેન્દ્ર રણછોડભાઈ જાનીભારતીય જનતા પાર્ટી14799
વસ્ત્રાલગૌરીબેન ઈશ્વરભાઈ પરમારભારતીય જનતા પાર્ટી32780
વસ્ત્રાલજ્યોત્સનાબેન જયેશકુમાર પટેલભારતીય જનતા પાર્ટી32144
વસ્ત્રાલમિતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિભારતીય જનતા પાર્ટી29819
વસ્ત્રાલપરેશભાઈ હરગોવિંદભાઈ પટેલભારતીય જનતા પાર્ટી30981
ઇંદ્રપુરીરમીલાબેન રમેશભાઇ પ્રજાપતિભારતીય જનતા પાર્ટી16891
ઇંદ્રપુરીદર્શનાબેન કેયુરભાઇ રાવલભારતીય જનતા પાર્ટી17594
ઇંદ્રપુરીકિર્તીકુમાર ઉત્તમદાસ પટેલભારતીય જનતા પાર્ટી19950
ઇંદ્રપુરીકૌશિકકુમાર નટવરલાલ પટેલભારતીય જનતા પાર્ટી19210
ભાઈપુરા હાટકેશ્વરનૈરૂતીબેન અશ્વીનભાઈ ચૌધરીભારતીય જનતા પાર્ટી13933
ભાઈપુરા હાટકેશ્વરઆશાબેન ભાવેશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી15697
ભાઈપુરા હાટકેશ્વરહર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારભારતીય જનતા પાર્ટી13745
ભાઈપુરા હાટકેશ્વરરાકેશકુમાર ચિમનભાઈ પટેલભારતીય જનતા પાર્ટી13946
ખોખરાજયમિનબેન ધર્મેશકુમાર દવેભારતીય જનતા પાર્ટી19617
ખોખરાસોનલબા જયરાજસિંહ સરવૈયાભારતીય જનતા પાર્ટી18003
ખોખરાનયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટભારતીય જનતા પાર્ટી18942
ખોખરાકમલેશભાઇ મહેશચંદ્ર પટેલભારતીય જનતા પાર્ટી20729
ઈસનપુરવિંકલ સૌરભ વ્યાસભારતીય જનતા પાર્ટી24492
ઈસનપુરવૈશાલી ભાવેશભાઇ પટેલભારતીય જનતા પાર્ટી24035
ઈસનપુરજીગર હર્ષદભાઇ બારૈયાભારતીય જનતા પાર્ટી26450
ઈસનપુરમૌલીક ગૌતમભાઇ પટેલભારતીય જનતા પાર્ટી25257
લાંભાઅંજુ વિલાસ ઠાકોરભારતીય જનતા પાર્ટી20273
લાંભાચાંદની તેજસ પટેલભારતીય જનતા પાર્ટી17151
લાંભારાહુલભાઈ સતીષભાઈ ભરવાડભારતીય જનતા પાર્ટી19498
લાંભાચન્દ્રકાન્ત ધીરજલાલ જોશીભારતીય જનતા પાર્ટી16765
વટવાભાવના કમલેશકુમાર સોલંકીભારતીય જનતા પાર્ટી25414
વટવાનિર્મળા ઉઘવજી પાંડેભારતીય જનતા પાર્ટી27008
વટવાસંજયભાઈ કનૈયાલાલ સથવારાભારતીય જનતા પાર્ટી25171
વટવાપ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી26782
રામોલ–હાથીજણસોનલબેન દશરથભાઇ રબારીભારતીય જનતા પાર્ટી21696
રામોલ–હાથીજણરૂપલબેન સંદિપકુમાર ભટ્ટભારતીય જનતા પાર્ટી22824
રામોલ–હાથીજણમૌલિકભાઇ અતુલભાઇ પટેલભારતીય જનતા પાર્ટી26276
રામોલ–હાથીજણરૂક્મેશકુમાર રામનરેશ ચૌહાણભારતીય જનતા પાર્ટી23006