Bhavnagar Municipal Corporation Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની તારીખો જાહેર થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદી તાજેતરમાં જારી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા પણ એકાદ-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. આગામી 26 એપ્રિલના રોજ ભાવનગર મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જેમાં 4 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત તૈયારીઓ અને આચારસંહિતાની કડક અમલવારી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો
| વોડૅ નં | વોડૅ નું નામ | પુરુષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર |
| 1 | ચિત્રા ફુલસર નારી | 20250 | 18179 | 38429 |
| 2 | કુંભારવાડા | 14333 | 12845 | 27178 |
| 3 | વડવા-બ | 18087 | 16524 | 34611 |
| 4 | કરચલીયા પરા | 19073 | 19153 | 38226 |
| 5 | કૃષ્ણનગર ઉત્તર – રૂવા | 17947 | 17059 | 35006 |
| 6 | પીરછલ્લા | 18787 | 18158 | 36945 |
| 7 | તખ્તેશ્વર | 16698 | 16354 | 33052 |
| 8 | વડવા –અ | 12765 | 12190 | 24955 |
| 9 | બોર તળાવ | 17418 | 15750 | 33168 |
| 10 | કાળવીબીડ - સીદસર - અધેવાડા | 20915 | 19584 | 40499 |
| 11 | સરદારનગર દક્ષિણ – અધેવાડા | 16845 | 15692 | 32537 |
| 12 | સરદારનગર ઉત્તર – તરસમીયા | 20622 | 19680 | 40302 |
| 13 | ઘોઘા સર્કલ – અકવાડા | 22177 | 21291 | 43468 |
| વોર્ડ નંબર | કોંગ્રેસ | આમ આદમી પાર્ટી |
| વોર્ડ -1 | મનિષાબેન કમલેશભાઈ ગોહિલ | પરમાર બાલાભાઈ સાદુળભાઈ |
| વોર્ડ -1 | કાન્તીભાઈ બી. ગોહિલ | સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા |
| વોર્ડ -1 | પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા | અલગૌતર હીરાબેન હમાભાઈ |
| વોર્ડ -1 | ---- | પરમાર ઈલાબેન જયેશભાઈ |
| વોર્ડ -2 | કિશનભાઈ બળવંતભાઈ મેર | ઝાપડિયા હેતલબેન મહેશભાઈ |
| વોર્ડ -2 | ---- | મુકેશભાઈ ટપુભાઈ મેટાળીયા |
| વોર્ડ -2 | ---- | ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ |
| વોર્ડ -2 | ---- | મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ |
| વોર્ડ -3 | અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી | જુનેજા તોસીફ રફીકભાઈ |
| વોર્ડ -3 | ---- | હર્ષદીપસિંહ યાદેજા |
| વોર્ડ -3 | ---- | જ્યોતિ બેન સાપરા |
| વોર્ડ -3 | ---- | ચાવડા રસીલાબેન |
| વોર્ડ -4 | રેખાબેન હરેશભાઈ સરધારા | રાઠોડ ગીતાબા દિલુભા |
| વોર્ડ -4 | રાકેશભાઈ લાલજીભાઈ પરમાર | ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ |
| વોર્ડ -5 | જસુબેન આનંદભાઈ બારૈયા | રાઠોડ ચંદુભાઈ |
| વોર્ડ -5 | શબાનાબેન અબ્દુલવાહીદ ખોખર | ભાવના ત્રિવેદી |
| વોર્ડ -5 | ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા | રેસ્માબેન શેખ |
| વોર્ડ -5 | ---- | શબનમ પરમાર |
| વોર્ડ -6 | ---- | સલીમભાઈ આદમભાઈ મહેતા |
| વોર્ડ -7 | ઈલાબેન પ્રભુભાઈ ડોડીયા | કલોત્રા સુનિલભાઈ રમેશભાઈ |
| વોર્ડ -7 | અનવરખાન રહીમખાન પઠાણ | ----- |
| વોર્ડ -8 | સોનલબેન ચંદનભાઈ પટેલ | બીનાબેન ચૌહાણ |
| વોર્ડ -8 | હેતલબેન ભાવિનભાઈ કાછડીયા | મલદા જુબેર એમ. મલદા |
| વોર્ડ -9 | ભૂમીબેન સંદીપભાઈ ગોહિલ | ધવલ અંઝારા |
| વોર્ડ -9 | નીતાબેન પ્રકાશભાઈ વાઘાણી | રેખાબેન મકવાણા |
| વોર્ડ -9 | જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ | મહેન્દ્રસિંહ સરવૈયા |
| વોર્ડ -10 | મમતાબેન ભાવેશભાઈ ગોહિલ | તેજાની સુધીરભાઈ પોપટભાઈ |
| વોર્ડ -10 | વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ | ચૌહાણ સેજલબેન પ્રદિપભાઈ |
| વોર્ડ -11 | ---- | સરવૈયા હરેશ વિઠ્ઠલભાઈ |
| વોર્ડ -11 | ---- | મનીષા વિજય હિરાણી |
| વોર્ડ -11 | ---- | પ્રેરણા રામૈયા |
| વોર્ડ -11 | ---- | અશ્વિન સિહોર |
| વોર્ડ -12 | મકવાણા નયનાબેન અશોકભાઈ | જાગૃતિ બેન |
| વોર્ડ -12 | ભાવેશભાઈ રમેશભાઈ પટેલ | ----- |
| વોર્ડ -12 | જયેશભાઈ રમેશભાઈ બારૈયા | ----- |
| વોર્ડ -13 | રેખાબેન ધરમશીભાઈ ગોહેલ | સંજય ભાઈ |
| વોર્ડ -13 | કલ્પેશભાઈ અશોકભાઈ પટેલ | માયાબેન |
| વોર્ડ -13 | જયદેવસિંહ ભીખુભા ગોહિલ | ઘાસિયા જયદીપ |
| વોર્ડ -13 | ---- | વાલા કૈલાસબા |
| સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી | તારીખ |
| ચૂંટણીની જાહેરાતની તારીખ | 01-04-2026 |
| જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ | 06-04-2026 |
| ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ | 11-04-2026 |
| ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ | 13-04-2026 |
| ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ | 15-04-2026 |
| મતદાનની તારીખ | 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી |
| પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) | 27-04-2026 |
| મતગણતરીની તારીખ | 28-04-2026 |
| ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 30-04-2026 |
