Dahod District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.10 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, દાહોદ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
દાહોદ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર 1 ૧-આંબા 15627 15276 30903 2 ૨-અભલોડ 14310 14019 28329 3 ૩-આગાવાડા 14484 14230 28714 4 ૪-બારા 14286 14021 28307 5 ૫-બાવકા 15456 15284 30740 6 ૬-ભે 11314 11203 22517 7 ૭ - ભોરવા 13933 13611 27544 8 ૮-ચૈડીયા 11329 11433 22762 9 ૯-ચાકલીયા 11037 10489 21526 10 ૧૦ - ચમારીયા 17355 16809 34164 11 ૧૧-ચીલાકોટા 14495 14014 28509 12 ૧૨-ધાવડીયા 15841 15478 31319 13 ૧૩-દુઘીયા 16875 16710 33585 14 ૧૪-ગલાલીયાવાડ 13581 13722 27303 15 ૧૫-ગરબાડા 15676 15377 31053 16 ૧૬-ઘુઘસ 14605 14081 28686 17 ૧૭-ગુણા 15424 15870 31294 18 ૧૮-હિરોલા 15465 15419 30884 19 ૧૯-જાલત 13409 13598 27007 20 ૨૦-કદવાલ 15983 15783 31766 21 ર૧-કાળીડુંગરી 16037 16319 32356 22 રર-ખલતાગરબડી 10411 9921 20332 23 ૨૩ - ખંગેલા 17424 17410 34834 24 ર૪-ખરોડ 15360 15121 30481 25 ૨૫-ખરોદા 14849 14435 29284 26 ર૬- લીમડી 16038 16000 32038 27 ર૭-મારગાળા 13331 13178 26509 28 ર૮-મેથાણ 14059 14075 28134 29 ૨૯- મોટી બાંડીબાર 13486 14093 27579 30 ૩૦-મોટીખરજ 13733 13880 27613 31 ૩૧-મોટીરેલપુર્વ 15041 14468 29509 32 ૩૨-નઢેલાવ 17081 16861 33942 33 ૩૩-નવાનગર 11901 11426 23327 34 ૩૪-નિંદકાપુર્વ 14017 13850 27867 35 ૩૫-પાવડી 11854 11421 23275 36 ૩૬- પેથાપુર 11906 11591 23497 37 ૩૭-પિપેરો 14149 14123 28272 38 ૩૮-પીપલોદ 15893 16716 32609 39 ૩૯ -રઇ 12077 12419 24496 40 ૪૦-રુવાબારી 11844 12339 24183 41 ૪૧-સાગડાપાડા 14745 14286 29031 42 ૪૨-સજોઇ 13805 13299 27104 43 ૪૩ - સલરા 15477 14668 30145 44 ૪૪-સેવનિયા 11711 11752 23463 45 ૪પ-સીમલીયા 13307 13013 26320 46 ૪૬-સુુુુુુડીયા 13887 13599 27486 47 ૪૭-ઉચવાણીયા 17335 16860 34195 48 ૪૮-વગેલા 16385 16222 32607 49 ૪૯-વાલાગોટા 14811 14569 29380 50 ૫૦-ઝરીબુઝર્ગ 12350 12155 24505 ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો વોડૅ નં વોડૅ નું નામ ભાજપ આમ આદમી પાર્ટી 1 ૧-આંબા ચંપાબેન લાલુભાઈ ભાભોર ડામોર ઉષાબેન સંજયભાઈ 2 ૨-અભલોડ મનિષાબેન રમેશભાઈ પલાસ ભાભોર લીલાબેન નવલસિંગ 3 ૩-આગાવાડા કૈલાશબેન અર્જુનભાઈ પરમાર અમલીયાર અલ્કાબેન વિકાસભાઈ 4 ૪-બારા રાધાબેન ભુપેન્દ્રસિંહ ચૌહાણ રવિનાબેન પટેલ 5 ૫-બાવકા કાજલબેન નરેશભાઈ ડામોર પૂનમચંદ રામસિંગભાઈ બામણિયા 6 ૬-ભે લલિતસિંહ ચેનસિંહ બારીઆ કરણભાઈ 7 ૭ - ભોરવા નિર્મળાબેન ચેતનભાઈ પટેલ નિલમબેન સુનિલભાઈ 8 ૮-ચૈડીયા મહેશભાઈ રતનસિંગભાઈ તડવી કટારા સોમાલીબેન શૈલેષભાઈ 9 ૯-ચાકલીયા રાજુલાબેન કાળુભાઈ નિસરતા અંકિતાબેન સંગાડા 10 ૧૦ - ચમારીયા કાંતાબેન જશુભાઈ બામણીયા કોકિલાબેન રમેશભાઈ નિસતા 11 ૧૧-ચીલાકોટા રેખાબેન ખુમાનસિંગ નિનામા તડવી કસનીબેન ભારતસિંહ 12 ૧૨-ધાવડીયા સુમનબેન મુકેશભાઈ ડામોર ભાભોર મહિમાબેન ચંદ્રુભાઈ 13 ૧૩-દુઘીયા કેશમબેન દિનેશભાઈ ડામોર લીલાબેન વિજયભાઈ ડાંગી 14 ૧૪-ગલાલીયાવાડ ગૌરીબેન વિજયકુમાર પરમાર ભૂરિયા પૂજાબેન ગોવિંદભાઈ 15 ૧૫-ગરબાડા લિલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ રાઠોડ હેતલબેન રણજીત સિંગ 16 ૧૬-ઘુઘસ વનિતાબેન પ્રતાપભાઈ પારગી આશાબેન જગદીશભાઈ પારગી 17 ૧૭-ગુણા રોશનીબેન ધર્મેન્દ્રભાઈ પટેલ રેણુકાબેન યોગેશકુમાર 18 ૧૮-હિરોલા ભુપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડા રાજેન્દ્રભાઈ બારીયા (રાજુભાઈ) 19 ૧૯-જાલત સુનિલભાઈ બાબુભાઈ માવી ખરાડિયા કીર્તનભાઈ છગનભાઈ 20 ૨૦-કદવાલ રેખાબેન મુકેશભાઈ પરમાર મુનિયા રીનાબેન રાકેશ ભાઈ 21 ર૧-કાળીડુંગરી અમરસિંહ રાયસિંહ પટેલ બારીયા જુવાનસિંહ 22 રર-ખલતાગરબડી મીરાબેન રમેશભાઈ પરમાર ભરતભાઈ 23 ૨૩ - ખંગેલા --- બામણ સંગીતાબેન જયેન્દ્રભાઈ 24 ર૪-ખરોડ અરવિંદાબેન મતાભાઈ કિશોરી નિનામા લીલાબેન 25 ૨૫-ખરોદા દીપીકાબેન સંદીપભાઈ મેડા સાંગડા સુમિત્રાબેન કમલસિંહ 26 ર૬- લીમડી મનીષાબેન અનિલભાઈ ભુરીયા નિનામા પ્રતાપભાઈ ભૂરાભાઈ 27 ર૭-મારગાળા ગીતાબેન નરેન્દ્રભાઈ ડામોર પારગી રાજુભાઈ રસુલભાઈ 28 ર૮-મેથાણ નિવેશકુમાર દલસિંગ તાવિયાડ નિર્મલભાઈ દાલુભાઈ કિશોરી 29 ૨૯- મોટી બાંડીબાર સંગીતાબેન અશ્વિનકુમાર પટેલ આશાબેન દશરથભાઈ 30 ૩૦-મોટીખરજ રિંકુબેન રાકેશભાઈ ભાભોર ક્રિષ્ના ચારેલ 31 ૩૧-મોટીરેલપુર્વ રમેલાબેન ખાતુભાઈ ડામોર બારીયા અનિલકુમાર ચીમનભાઈ 32 ૩૨-નઢેલાવ રવિનાબેન શૈલેષભાઈ ભાભોર શૈલેષ ભાભોર 33 ૩૩-નવાનગર દિનેશભાઈ વેસ્તાભાઈ બારીયા મોહનસિંહ ભરતભાઈ ભુરીયા 34 ૩૪-નિંદકાપુર્વ સોનલબેન રાજેન્દ્રભાઈ મછાર માલીવાડ અર્જુનકુમાર રવજીભાઈ 35 ૩૫-પાવડી જોરસિંગભાઈ ચેતનભાઈ માવી પલાસ પ્રતિશાબેન સુરેશભાઈ 36 ૩૬- પેથાપુર મંજુલાબેન નિલેશભાઈ હાડા ડામોર શર્માબેન લાલુભાઈ 37 ૩૭-પિપેરો --- વાળા ભરતસિંહ 38 ૩૮-પીપલોદ સજ્જનબેન વિજયકુમાર કટારા રાઠવા લલિતાબેન અમરસિંહ 39 ૩૯ -રઇ ભારતભાઈ ફુલાભાઈ કેવડીયા સેવજીભાઈ કેવડિયા 40 ૪૦-રુવાબારી ચિરાગકુમાર અર્જુનસિંહ પટેલ પટેલ નટવરસિંહ બચુભાઈ 41 ૪૧-સાગડાપાડા નંદાબેન રમેશભાઈ કટારા ભાભોર ભારતીબેન રામસીંગ 42 ૪૨-સજોઇ અભેસિંગ વસાભાઈ મોહનીયા બરસાબેન કમલેશભાઈ 43 ૪૩ - સલરા શાંતાબેન મુકેશભાઈ પારગી જીજ્ઞાસા પારગી 44 ૪૪-સેવનિયા કિરીટભાઈ સર્જનભાઈ રાઠવા દમયંતીબેન જશુભાઈ પટેલ 45 ૪પ-સીમલીયા અનિલાબેન સુનિલભાઈ હઠીલા અલ્પેશકુમાર વાલસિંગભાઈ 46 ૪૬-સુુુુુુડીયા ભુરીબેન રજસિંગભાઈ બારીઆ બારિયા ઉષાબેન તાજસિંગભાઈ 47 ૪૭-ઉચવાણીયા રમણભાઈ ખીમાભાઈ ભાભોર રોઝ કાલુભાઈ દલાભાઈ 48 ૪૮-વગેલા મનીષાબેન સંજયભાઈ ડામોર ખાડીયા મુકેશભાઈ સુકલાભાઈ 49 ૪૯-વાલાગોટા અરવિંદકુમાર બુધાભાઈ પટેલ આરતભાઈ રતનભાઈ બારીયા 50 ૫૦-ઝરીબુઝર્ગ વિજયસિંહ ભારતસિંહ આમલીયાર અમલીયાર અજીતભાઈ મકનાભાઈ દાહોદ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Dahod District Panchayat Election 2026 Schedule) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026 જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026 ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026 ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026 ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026 મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026 મતગણતરીની તારીખ 28-04-2026 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026