Dang Election Result 2026 Live: ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:40 AM (IST)Updated: Wed, 29 Apr 2026 12:01 PM (IST)
dang-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Dang Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (ડાંગ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): ડાંગ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Dang District (Jilla) Panchayat Result 2026

ડાંગ જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-18 12 6 0 0 0
ડાંગ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
આહવા-1 સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરે કોંગ્રેસ 3260
આહવા-2 શ્રદ્ધાબેન તુષારકુમાર ખરે ભાજપ 5712
બરડા ચંદ્રકલાબેન નગીનભાઇ ગવિત ભાજપ 3820
દગડીઆંબા નિતેશભાઇ દેવરામભાઇ ચૌધરી કોંગ્રેસ 3846
ઘવલીદોડ વિમલબેન રમેશભાઈ ભોયે કોંગ્રેસ 5732
ડોન યોગીતાબેન વિજયભાઈ પવાર ભાજપ 3555
ગડદ ગીતાબેન રાજુભાઈ બાગુલ ભાજપ 4337
ગારખડી સુંદરબેન શૈલેશભાઈ ચૌધરી ભાજપ 6867
જાખાના શંકરભાઈ જીવરામભાઈ પવાર ભાજપ 3661
કડમાળ રાજેશભાઈ મનસુખભાઈ ગામીત ભાજપ 5986
કાલીબેલ જીતેન્દ્રભાઇ દામુભાઇ પવાર ભાજપ 4443
કોશીમદા આશાબેન બિપિનભાઇ ગામીત કોંગ્રેસ 4767
નિશાણા દિનેશભાઈ રમેશભાઈ હિલીમ ભાજપ 4678
સાકરપાતળ મંગળભાઈ ગંગાજીભાઈ ગાવિત કોંગ્રેસ 4965
શામગહાન કમળાબેન હિરાભાઈ રાઉત ભાજપ 4396
સુબીર જયનુબેન બાબુભાઈ બાગુલ કોંગ્રેસ 5590
ટાંકલીપાડા મનાભાઈ ગબદુભાઈ સુર્યવંશી ભાજપ 3888
વઘઇ ઉષાબેન ધર્મેશભાઇ પટેલ ભાજપ 4589

ડાંગ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dang Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
સુબીર 16 12 4 0 0
વઘઇ 16 8 8 0 0
આહવા 16 7 9 0 0

સુબીર તાલુકા પંચાયત પરિણામ 2026 | Subir Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
દહેર તેજલબેન ગજેન્દ્રભાઇ પવાર ભાજપ 2056
ગારખડી બાલુભાઈ રાજયાભાઈ વળવી કોંગ્રેસ 1562
ગૌહાણ ખુશ્બુબેન અરવિંદભાઈ ભોયે કોંગ્રેસ 1420
ગીરમાળ જયશ્રીબેન દિલીપભાઇ ગાવિત ભાજપ 858
હનવંતપાડા(પીપલદહાડ) સુરેશભાઈ લાહનુભાઈ પવાર ભાજપ 1713
જામન્યામાળ રધુનાથભાઈ કાસુભાઈ સાળવે ભાજપ 1854
કડમાળ(સુબીર) સંજયકુમાર જેરામભાઈ પવાર ભાજપ 1264
કેશબંધ જગનભાઇ અવસ્યાભાઇ વળવી કોંગ્રેસ 1099
ખાજુર્ણા કાંતિલાલભાઈ કાશીરામભાઇ રાઉત ભાજપ 1375
ખાંભલા ઈન્દુબેન રમેશભાઈ કામડી ભાજપ 1295
કિરલી અનિતાબેન સુભાષભાઈ પવાર ભાજપ 1755
મહાલ લતાબેન નાનુભાઇ લોત્યા ભાજપ 1159
માળગા મંજુલાબેન જગદીશભાઈ ભોયે ભાજપ 2207
નિશાણા બચુબેન સુરેશભાઈ બારીશ ભાજપ 1089
સાજુપાડા અશ્વિનભાઈ પિલાજીભાઇ ગામીત ભાજપ 1489
સુબીર લગનભાઈ સોનુભાઈ પવાર કોંગ્રેસ 1221

વઘઇ તાલુકા પંચાયત પરિણામ 2026 | Vaghai Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બરડા સરલાબેન વિનોદભાઈ પવાર કોંગ્રેસ 1982
બારખાંધ્યા મગનભાઈ બાળુભાઈ ગાવિત કોંગ્રેસ 2020
ચીચીનાંગાંવઠા નિકિતાબેન વિજયભાઈ તુપે ભાજપ 1640
ચિકાર પ્રકાશભાઈ માંદાભાઈ ચૌધરી ભાજપ 1479
દગડીઆંબા પ્રિયંકાબેન રાહુલભાઈ વાઘેરા કોંગ્રેસ 2150
ગોદડીયા ઉર્મીલાબેન અરૂણભાઈ રાઠોડ કોંગ્રેસ 1395
કાલીબેલ શકુંતલાબેન સુભાષભાઈ પાડવી ભાજપ 1016
ખાતળ સુશિલાબેન ગમજ્યાભાઈ બાગુલ ભાજપ 1863
કોશીમદા ઉર્મિલાબેન શૈલેષભાઈ કુરુગડે કોંગ્રેસ 2151
મોટામાળુંગા દર્શનાબેન રાજેશભાઈ બહિરમ ભાજપ 1829
રંભાસ સ્મિતાબેન જિતેંદ્રભાઈ ચૌધરી કોંગ્રેસ 1603
સાકરપાતળ અજીતભાઈ રામજભાઈ ગાવિત ભાજપ 1482
શિવારીમાળ જ્યોતિબેન સંજયભાઈ બિરારી ભાજપ 1738
વઘઇ-1 સુરેશભાઈ બાબુભાઈ પવાર કોંગ્રેસ 1140
વઘઇ-2 ધનશ્યામભાઈ શુકરભાઈ ગાયકવાડ ભાજપ 1844
ઝાવડા ઈસ્તરબેન દાનીયેલભાઈ માહલા કોંગ્રેસ 1228

આહવા તાલુકા પંચાયત પરિણામ 2026 | Ahwa Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આહવા-1 રાકેશભાઇ ભરતભાઇ પવાર કોંગ્રેસ 1555
આહવા-2 જિજ્ઞેશકુમાર જિતેન્દ્રભાઇ સોલંકી કોંગ્રેસ 1444
આહવા-3 નયનાબેન દિપકભાઇ પટેલ ભાજપ 1832
ચીંચલી સુમિત્રાબેન અવસ્યાભાઇ સાબળે ભાજપ 2172
ઘવલીદોડ પવનભાઇ રામુભાઇ બાગુલ કોંગ્રેસ 2796
ડોન કાજલબેન રવિન્દ્રભાઇ ચૌર્યા કોંગ્રેસ 1986
ગડદ જગુભાઇ સોમનાથભાઇ બાગુલ કોંગ્રેસ 2232
ગાઢવી વિણાબેન જયરામભાઇ ગાંગુર્ડે કોંગ્રેસ 3071
ગલકુંડ લક્ષ્મીબેન ચિંતામણભાઇ ગવળી ભાજપ 3080
કલમવિહીર સુનિતાબેન રાજેશભાઇ ગાવિત ભાજપ બિન હરીફ
માલેગાંવ ગુંતીબેન યોગેશભાઇ ગાંગોડા ભાજપ 3450
નડગખાદી શાંતારામભાઇ શુક્કરભાઇ ચૌધરી ભાજપ 2792
પીં૫રી ભુપેશભાઇ લક્ષ્મણભાઇ પવાર ભાજપ 1664
શામગહાન ગોપાળભાઇ લાહન્યાભાઇ બંગાળ કોંગ્રેસ 2123
ટાંકલીપાડા મમતાબેન ચિંતામણભાઇ ગાયકવાડ કોંગ્રેસ 2269
વાસુર્ણા રવિનાબેન કિરણભાઇ પવાર કોંગ્રેસ 2151