UpdatedIST

Gondal Market Yard Bhav: ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોના લેટેસ્ટ ભાવની વિગત

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 23 Jan 2026 04:03 PM (IST)Updated: Fri 23 Jan 2026 05:04 PM (IST)
apmc-gondal-market-yard-bhav-today-23-january-2026-aaj-na-bajar-bhav-678590

Gondal Market Yard Bhav Today 23 January 2026 (ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ100116111541
2ઘઉં લોકવન510540528
3ઘઉં ટુકડા516566520
4મગફળી જીણી122616261481
5સિંગ ફાડીયા100018111341
6એરંડા / એરંડી102612761246
7જીરૂ300046714491
8ધાણા100120711991
9મરચા સૂકા પટ્ટો120172015301
10લસણ સુકું85118411161
11ડુંગળી લાલ91336211
12અડદ113116211321
13મઠ5761101900
14તુવેર115116411371
15રાય9011476901
16મેથી62611011061
17કાંગ551591561
18મરચા150167014751
19મગફળી જાડી110015611391
20નવા ધાણા110123761941
21નવી ધાણી120129512226
22નવું જીરૂ300053514051
23સફેદ ચણા105119311511
24મગફળી 66125016011431
25ધાણી110123012066
26ડુંગળી સફેદ171351271
27બાજરો311461391
28જુવાર9811031981
29મકાઇ321451331
30મગ67118211400
31ચણા95111511091
32વાલ8001051911
33ચોળા / ચોળી3511111400
34સોયાબીન91110561026
35ગોગળી95111911111
36વટાણા102610261026

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા300600450
2મરચા4001100750
3ગુવાર80024001600
4કોબી80240160
5દુધી200440320
6ફલાવર200500350
7કાકડી200800500
8રીંગણા200800500
9ભીંડો6001300950
10ગલકા200700450
11ગાજર100360230
12ટિંડોરા300700500
13તુવેર200600400
14વાલ300760530
15વટાણા300600450
16શક્કરીયા300500400
17બટેટા150250200
18લીલી હળદર600700650
19ડુંગળી પુરા4117.5
20કોથમીર પુરા132
21મૂળા પુરા274.5
22ફોદીનો પુરા232.5
23પચકારુ160200180
24ચૂ્રણ700800750
25nariyel400500450
26ઘીસોડા6001100850
27લીંબુ100500300
28મેથી પુરા132
29બીટ પુરા5107.5
30સરગવો પુરા204030
31ચોરા3001200750
32કારેલા6001000800
33વાલોર200500350
34આદુ80013401070
35ફણશી120016001400
36મકાઈ ડોડા200360280
37લસણ પુરા7108.5
38પાલક પુરા142.5

ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1જામફળ4001300850
2દાડમ30020001150
3સફરજન60021001350
4ચીકુ400800600
5પોપૈયા100300200
6સીતાફળ160020001800
7કેળા300500400
8સંતરા80012001000
9તરબૂચ400500450
10સ્ટ્રોબેરી150023001900
11માલટા600900750
12અનાનસ400900650
13મોસંબી300600450
14ટેટી100500300
15બોર3001000650
16દ્રાક્ષ100041002550