UpdatedIST

Gondal Market Yard Bhav Today: ગોંડલ માર્કેટયાર્ડમાં જીરુ, સુકા મરચાં, બીટ અને ટેટીના ભાવ જાણો

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 21 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 21 Feb 2026 03:57 PM (IST)Updated: Sat 21 Feb 2026 03:57 PM (IST)
gondal-apmc-market-yard-price-today-21-february-2026-aaj-na-bajar-bhav-696175

APMC Gondal Market Yard Bhav Today 21 February 2026 (ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ100115611451
2ઘઉં લોકવન450530480
3ઘઉં ટુકડા460651512
4મગફળી જીણી110015011456
5સિંગદાણા જાડા164119611641
6સિંગ ફાડીયા95018211441
7એરંડા / એરંડી110112861271
8જીરૂ285150014381
9ધાણા110123511871
10મરચા સૂકા પટ્ટો150160015051
11લસણ સુકું65115811021
12ડુંગળી લાલ46256196
13અડદ101116711351
14મઠ100110011001
15તુવેર112116211511
16રાયડો109111211101
17રાય106110611061
18મેથી80010311031
19કાંગ461461461
20મરચા170174014601
21મગફળી જાડી104115261421
22નવું લસણ64113611031
23સફેદ ચણા101118611511
24મગફળી 66125015611461
25તલ - તલી95120611841
26ઇસબગુલ207126112611
27ધાણી120131511951
28ડુંગળી સફેદ181251241
29બાજરો311311311
30જુવાર3511041911
31મકાઇ321371341
32મગ125117011626
33ચણા93110661051
34વાલ35111811011
35ચોળા / ચોળી471771671
36સોયાબીન921991961
37ગોગળી7001171940
38વટાણા3511061921

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા60300180
2મરચા2001400800
3ગુવાર60020001300
4કોબી40200120
5દુધી60200130
6ફલાવર20300160
7કાકડી200600400
8રીંગણા200800500
9ભીંડો2001000600
10ગલકા100600350
11ગાજર160400280
12ટિંડોરા2001000600
13તુવેર300700500
14વાલ2001100650
15વટાણા200600400
16શક્કરીયા300800550
17કેરી કાચી100028001900
18બટેટા140240190
19લીલી હળદર600800700
20ડુંગળી પુરા51510
21કોથમીર પુરા5107.5
22મૂળા પુરા586.5
23ફોદીનો પુરા5107.5
24કાચા કેળા80200140
25ઘીસોડા200800500
26લીંબુ20020001100
27મેથી પુરા1105.5
28બીટ પુરા5128.5
29સરગવો પુરા205035
30ચોરા2001000600
31કારેલા2001200700
32વાલોર100800450
33કાચા પોપૈયા40200120
34આદુ2001400800
35મકાઈ ડોડા200300250
36લસણ પુરા101512.5
37પાલક પુરા354

ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1જામફળ6001200900
2દાડમ3001400850
3સફરજન140025001950
4ચીકુ100400250
5પોપૈયા120300210
6કેળા300600450
7સંતરા8001000900
8માલટા700900800
9ટેટી100500300
10બોર200500350
11દ્રાક્ષ120038002500