Mango Price Today in Gondal: કેરીનું નામ સાંભળતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કેરીના ચાહકો માટે સારા સમાચાર છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીની આવક થઈ છે. આવો જોઈએ કેટલી આવક થઈ અને શું ભાવ રહ્યો.
વર્ષ 2026ની સિઝનની કેરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી ગઈ છે. આજે ગોંડલ યાર્ડમાં કેસર કેરીના બે બોક્સની આવક થઈ હતી. 20 કિલોના બોક્સનો ભાવ રૂ. 7 હજારથી 13 હજાર સુધી બોલાયો હતો.
આવો નજર કરીએ ગોંડલ યાર્ડમાં અન્ય ફળના શું ભાવ રહ્યા
| ક્રમ | ફળ | નીચો ભાવ | ઉચો ભાવ | સામાન્ય ભાવ |
|---|---|---|---|---|
| 1 | જામફળ | 600 | 1000 | 800 |
| 2 | દાડમ | 1000 | 2000 | 1500 |
| 3 | સફરજન | 1500 | 3000 | 2250 |
| 4 | પોપૈયા | 200 | 600 | 400 |
| 5 | કેળા | 360 | 520 | 440 |
| 6 | તરબૂચ | 150 | 400 | 275 |
| 7 | સ્ટ્રોબેરી | 1300 | 1600 | 1450 |
| 8 | માલટા | 300 | 800 | 550 |
| 9 | અનાનસ | 600 | 880 | 740 |
| 10 | ટેટી | 200 | 600 | 400 |
| 11 | બોર | 400 | 1100 | 750 |
| 12 | દ્રાક્ષ | 1400 | 4000 | 2700 |
| 13 | કેસર કેરી | 7000 | 13000 | 10000 |
