UpdatedIST

Raw Mango Price In Gondal: ગોંડલ યાર્ડમાં નિયમિત પણે કાચી કેરીની આવક, જાણો ભાવ

Raw Mango Price In Gondal: કાચી કેરીનું સલાડ જેમને ભાવે છે તે લોકો માટે સારા સમાચાર. હવે માર્કેટમાં નિયમિત ખાખડીનું આગમન થઈ ગયું છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 20 Feb 2026 03:28 PM (IST)Updated: Fri 20 Feb 2026 03:30 PM (IST)
raw-mango-price-today-in-gondal-apmc-fruit-market-yard-20-february-2026-get-latest-mandi-rates-695696

Mango Price Today in Gondal: ગોંડલ યાર્ડમાં નિયમિત પણે કાચી કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજે કાચી કેરીની 830 કીલો આવક થઈ છે. ભાવની વાત કરીએ તો આજે કાચી કેરીનો 20 કિલોનો ભાવ 1000થી 3600 સુધી રહ્યો હતો. એટલે કે કાચી કેરીનો કિલોનો 180 રૂપિયા સુધી બોલાયો હતો. આમ શાકભાજીમાં સૌથી મોંધી કોઈ વસ્તુ હોય તો તે કાચી કેરી છે, જેને સૌરાષ્ટ્રમાં ખાખડી કહે છે. ત્યાર બાદ લીંબુ અને ગુવાર મોંધા છે. લીંબુ 100 અને 115ના કિલો વેંચાઈ રહ્યો છે. આ ભાવ યાર્ડના છે સ્થાનિક બજારમાં આ ભાવ વધારે હોય શકે છે.

ગઈકાલે તો કાચી કેરીનો ભાવ સૌથી વધારે રહ્યો હતો. 20 કિલોનો ભાવ 2000થી 4400 સુધી બોલાયો હતો. ગઈકાલે 600 કિલો કાચી કરીની આવક થઈ હતી.

ગોંડલ યાર્ડામાં શાકભાજીના ભાવ (20 કિલો હિસાબે)

નીચો ભાવઉચો ભાવ
20 ફેબ્રુઆરી10003600
19 ફેબ્રુઆરી20004400
18 ફેબ્રુઆરી20003400
17 ફેબ્રુઆરી20003400

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા40300170
2મરચા18020001090
3ગુવાર40023001350
4કોબી40160100
5દુધી40300170
6ફલાવર30300165
7કાકડી140600370
8રીંગણા2001000600
9ભીંડો300900600
10ગલકા180500340
11ગાજર100400250
12ટિંડોરા3001100700
13તુવેર300800550
14વાલ2801000640
15વટાણા380700540
16કેરી કાચી100036002300
17બટેટા140250195
18લીલી હળદર600700650
19ડુંગળી પુરા465
20તાંજરીયા પુરા153
21કોથમીર પુરા586.5
22મૂળા પુરા385.5
23ફોદીનો પુરા132
24કાચા કેળા100200150
25ચૂ્રણ7801000890
26ઘીસોડા300800550
27લીંબુ60020001300
28મેથી પુરા163.5
29બીટ પુરા4107
30સરગવો પુરા153022.5
31ચોરા3001000650
32કારેલા60014001000
33વાલોર160600380
34કાચા પોપૈયા60200130
35આદુ80013001050
36ફણશી800900850
37મકાઈ ડોડા180300240
38લસણ પુરા354
39પાલક પુરા243