Tapi Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (તાપી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): તાપી જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.
તાપી જિલ્લા પંચાયત પરિણામ 2026 | Tapi District (Jilla) Panchayat Result 2026
| તાપી જિલ્લા પંચાયત | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | અન્ય |
| કુલ બેઠક-26 | 18 | 8 | 0 | 0 | 0 |
| તાપી જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી | |||
| બેઠકનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| આમલગુંડી | રાધાબેન ભીલાભાઇ ગામીત | કોંગ્રેસ | 7059 |
| બોરખડી | ગમનભાઇ ભીમજીભાઇ ગામીત | કોંગ્રેસ | 7503 |
| બુહારી | ચંચળબેન દિનેશભાઈ ચૌધરી | ભાજપ | 8157 |
| ધજાંબા | સીંગાભાઈ હરજીભાઈ ચૌધરી | કોંગ્રેસ | 7934 |
| ડોલવણ | ઉષાબેન બચુભાઇ કોકણી | ભાજપ | 10795 |
| ડોસવાડા | રોયસ્ટનકુમાર રાજેશભાઇ ગામીત | કોંગ્રેસ | 7706 |
| ફુલવાડી | કલ્પનાબેન રાજુભાઇ સાળવે | ભાજપ | 10443 |
| ગડત | ઋષિભાઇ શાંતુભાઇ ગામીત | ભાજપ | 9175 |
| ગુણસદા | અશોકભાઈ ધનજીભાઈ ગામીત | ભાજપ | 6686 |
| કાનપુરા | અનિલાબેન નિતિનભાઇ ગામીત | ભાજપ | 7082 |
| કમાલછોડ | અશોકભાઈ નશવાનભાઈ ચૌધરી | ભાજપ | 6466 |
| કરંજવેલ | નિલેશભાઇ કિરણભાઇ ગામીત | કોંગ્રેસ | 7751 |
| કેળકુઇ | રેખાબેન મહેન્દ્રભાઇ ગામીત | ભાજપ | 7283 |
| મોહિની | જાલમસીંગ નાથીયાભાઇ વસાવા | ભાજપ | 11455 |
| મોરંબા | શર્મિલાબેન રવિદાસભાઇ પાડવી | ભાજપ | 9438 |
| નિઝર | પ્રમીલાબેન ગુલાબભાઇ કોળી | ભાજપ | 8061 |
| પાટી | જીતેન્દ્રભાઇ કનુભાઇ ગામીત | ભાજપ | 9291 |
| રાણીઆંબા | જયરામભાઇ પાંચીયાભાઇ ગામીત | ભાજપ | 9054 |
| સાતકાશી | ગેંદાબેન દિલીપભાઈ વસાવા | ભાજપ | 6284 |
| શાલે | પ્રવીણભાઇ મહેન્દ્રભાઇ વસાવા | ભાજપ | 6846 |
| ટોકરવા (સેગુપાડા) | લીલાબેન અર્જુનભાઇ ગામીત | ભાજપ | 7676 |
| ઉચ્છલ | રવીલાબેન નીલેશભાઇ ગામીત | ભાજપ | 9112 |
| ઉંચામાળા | ધીરૂભાઈ બાબરભાઈ ચૌધરી | કોંગ્રેસ | 5887 |
| વડપાડાનેસુ | નિતિશાબેન રકિનભાઇ વળવી | કોંગ્રેસ | 11647 |
| વાલોડ | અતુલભાઈ બળવંતરાય પટેલ | ભાજપ | 9224 |
| વેલદા | સુલક્ષણાબેન મનીન્દ્રસિંગ વળવી | કોંગ્રેસ | 6913 |
તાપી તાલુકા પંચાયત પરિણામ 2026 | Tapi Taluka Panchayat Result 2026
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| નિઝર | 16 | 9 | 6 | 1 | 0 |
| ઉચ્છલ | 16 | 11 | 5 | 0 | 0 |
| વ્યારા | 20 | 7 | 13 | 0 | 0 |
| વાલોડ | 16 | 11 | 5 | 0 | 0 |
| ડોલવણ | 16 | 11 | 5 | 0 | 0 |
| કુકરમુંડા | 16 | 11 | 5 | 0 | 0 |
| સોનગઢ | 18 | 9 | 9 | 0 | 0 |
| ઉકાઇ | 16 | 5 | 7 | 0 | 4 |
નિઝર તાલુકા પંચાયત પરિણામ 2026 | Nizar Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| ભીલજાંબોલી | બબીતાબેન અમરસિંગ વળવી | ભાજપ | 1597 |
| બોરદા | અમૃતભાઈ જેમુભાઈ નાઈક | કોંગ્રેસ | 1068 |
| હરદુલી દિગર | અનિતાબેન મછિંન્દરભાઈ નરભવર | ભાજપ | 1986 |
| ખોડદા | ગણેશભાઈ માનસિંગભાઈ પાડવી | ભાજપ | 1055 |
| કોઠલીબુદ્રક | અલ્કાબેન અજયભાઇ મિસ્ત્રી | ભાજપ | 1298 |
| લક્ષ્મીખેડા | પ્રજ્ઞાબેન પ્રેમકુમાર વળવી | કોંગ્રેસ | 1316 |
| નિઝર-1 | ગોવિંદભાઇ રેમુભાઇ પાડવી | ભાજપ | 984 |
| નિઝર-2 | જયદાસભાઇ કૈલાસભાઇ પાડવી | ભાજપ | 843 |
| રાયગઢ-1 | ભગવાનભાઈ કેશવભાઈ નિકવાડે | કોંગ્રેસ | 1707 |
| રાયગઢ-2 | મહેન્દ્રભાઈ ગુલાબસિંગ પાડવી | કોંગ્રેસ | 1468 |
| સરવાળા | સોનલ સંદીપ પાડવી | ભાજપ | બિન હરીફ |
| શાલે-1 | સુમિત્રાબેન પ્રિતમભાઈ નાઈક | ભાજપ | 2472 |
| શાલે-2 | હર્ષદાબેન કૃણાલભાઈ નાયક | ભાજપ | 2158 |
| વેલદા-1 | વિલાસભાઈ બંદીલાલ નાઈક | કોંગ્રેસ | 1222 |
| વેલદા-2 | વિદ્યાબેન જગદીશભાઈ પાડવી | કોંગ્રેસ | 1174 |
| વ્યાવલ | અનિતાબેન જિભાઉ ઠાકરે | અપક્ષ | 1280 |
ઉચ્છલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Uchchal Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આનંદપુર | માયાબેન યોગેશભાઇ ગામીત | ભાજપ | 2226 |
| ભડભુંજા | રસિકભાઇ કાંતુભાઇ ગામીત | ભાજપ | 1793 |
| ભીંતબુદ્રક | તાયુબેન સુરેશભાઇ ગામીત | ભાજપ | 2514 |
| ભીંતખુર્દ | દિક્ષીતાબેન યાકુબભાઇ ગામીત | ભાજપ | 2091 |
| ચીખલી | સ્મિતાબેન સુનિલભાઇ ગામીત | કોંગ્રેસ | 2455 |
| કરોડ | સંદિપભાઈ મધુસુદનભાઈ પાટીલ | ભાજપ | 2709 |
| કટાસવાણ | અલ્કાબેન મહેશભાઇ ગામીત | ભાજપ | 1951 |
| ખાબદા | જાગૃતિબેન યશવંતભાઇ વળવી | ભાજપ | 1401 |
| મીરકોટ | વિરલભાઇ હરેશભાઈ ગામીત | ભાજપ | 1848 |
| મોગરણ | સરસ્વતીબેન સિંગાભાઈ વસાવા | ભાજપ | 1836 |
| મોહિની-1 | લક્ષ્મણભાઈ નરસિંહભાઈ વણકર | કોંગ્રેસ | 1631 |
| મોહિની-2 | ઈનેશભાઈ જયંતિલાલ વસાવા | ભાજપ | 1584 |
| પાટીબંધારા | સાહિલભાઈ વિલાસભાઈ વસાવા | કોંગ્રેસ | 2164 |
| સેવટી | પિનલબેન કનકભાઈ વસાવા | કોંગ્રેસ | 2192 |
| ઉચ્છલ | નિલેશભાઇ નવિનભાઇ ઢોડિયા | ભાજપ | 1464 |
| વડપાડાનેસુ | અશોકભાઇ દેશુભાઇ વસાવા | કોંગ્રેસ | 3028 |
વ્યારા તાલુકા પંચાયત પરિણામ 2026 | Vyara Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બાલપુર | રેખાબેન અમિતભાઈ ચૌધરી | ભાજપ | 2103 |
| બેડકુવાદુર | અરવિંદભાઇ રૂમસીંગભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1705 |
| બોરખડી | દિનેશભાઇ વિરસીંગભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1541 |
| ચાંપાવાડી | રક્ષાબેન ચંદુભાઈ ગામીત | કોંગ્રેસ | 2125 |
| ઘાટ | રાધાબેન હિરેનભાઈ ગામીત | ભાજપ | 2144 |
| ડોલારા | વૃક્ષાબેન નિલેશભાઈ ગામીત | કોંગ્રેસ | 1937 |
| ઘાટા | નીતાબેન સુનિલભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1634 |
| ઝાંખરી | પ્રતિક્ષાબેન યર્મિયેશભાઈ ગામીત | કોંગ્રેસ | 1857 |
| કાનપુરા | દેવેનભાઈ ચંદુભાઈ ગામીત | કોંગ્રેસ | 1982 |
| કપુરા | ચૌધરી સંજયભાઇ રામુભાઇ | કોંગ્રેસ | 2151 |
| કરંજવેલ | સુજીતાબેન સુરેશભાઈ ગામીત | કોંગ્રેસ | 2041 |
| કસવાવ | ધર્મેશભાઈ અંબેલાલ ગામીત | કોંગ્રેસ | 1652 |
| કટાસવાણ | અર્જુનભાઇ અરવિંદભાઇ ગામીત | ભાજપ | 1832 |
| કેળકુઇ | મુકેશભાઈ મુળજીભાઈ ચૌધરી | ભાજપ | 1759 |
| ખુશાલપુરા | નિર્મળાબેન કિશોરભાઇ ગામીત | કોંગ્રેસ | 1916 |
| મગરકુઇ | મંજુલાબેન વિજયકુમાર ગામીત | કોંગ્રેસ | 2118 |
| પાનવાડી | અલ્પાબેન રાજેશભાઈ ઠાકોર | કોંગ્રેસ | 1729 |
| તાડકુવા | દિલિપભાઈ નવીનભાઈ ગામીત | ભાજપ | 1546 |
| ઉંચામાળા-1 | ચૌધરી ધર્મેશભાઇ માનસીંગભાઇ | ભાજપ | 1957 |
| ઉંચામાળા-2 | ચૌધરી અજીતભાઇ રામુભાઇ | ભાજપ | 831 |
વાલોડ તાલુકા પંચાયત પરિણામ 2026 | Valod Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અલગટ | કુસુમબેન મનોજભાઇ રાઠોડ | ભાજપ | 1859 |
| અંધાત્રી | મીનાબેન રાજેન્દ્રભાઇ ચૌધરી | ભાજપ | 1903 |
| બેડકુવા | દિપ્તીબેન વિનેશભાઇ ચૌધરી | કોંગ્રેસ | 2030 |
| બુહારી | દિવ્યાબેન સંદિપભાઇ ગામીત | કોંગ્રેસ | 1581 |
| દેગામા | જ્યોત્સનાબેન પ્રકાશભાઇ આહિર | ભાજપ | 1519 |
| ગોલણ | નિલેશભાઇ સુમનભાઇ પટેલ | કોંગ્રેસ | 2038 |
| કલમકુઇ | કંકુબેન લક્ષ્મણભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1482 |
| કમાલછોડ | મેહુલકુમાર દેવસિંગભાઇ ચૌધરી | ભાજપ | 1893 |
| મોરદેવી | જોસેફભાઇ કબીરભાઇ ગામીત | ભાજપ | 1924 |
| રાનવેરી | શિવાનીબેન વિપુલભાઇ ચૌધરી | ભાજપ | 1568 |
| શીકેર | રેશ્માબેન અતુલકુમાર રાઠોડ | ભાજપ | 2115 |
| સ્યાદલા | વિભૂતિબેન મોહનભાઇ હળપતિ | ભાજપ | 1461 |
| વાલોડ-1 | ગીરીશભાઇ બાબુભાઇ હળપતિ | ભાજપ | 1179 |
| વાલોડ-2 | ધીરેનકુમાર બાલુભાઇ ગામીત | ભાજપ | 1544 |
| વાલોડ-3 | અંકિતકુમાર રમેશભાઇ પટેલ | કોંગ્રેસ | 1807 |
| વેડછી | સંજીવકુમાર અનિલભાઇ પટેલ | ભાજપ | 1401 |
ડોલવણ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dolvan Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| અંતાપુર | અશ્વિનભાઇ માવજીભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1743 |
| બામણામાળદુર | પિનલકુમાર અરવિંદભાઇ ગામીત | ભાજપ | 2008 |
| બેડારાયપુરા | નિર્મળાબેન મહેશભાઇ ચૌધરી | ભાજપ | 1756 |
| બેડચીત | અજીતભાઇ ફતેસિંગભાઇ ગામીત | ભાજપ | 2095 |
| ચુનાવાડી | નીતાબેન વિજયભાઇ ચૌધરી | ભાજપ | 2102 |
| ડોલવણ | હીતેશભાઇ ગણપતભાઇ ચૌધરી | ભાજપ | 1891 |
| ગડત | રાજેશભાઇ ગમનભાઇ ગામીત | ભાજપ | 1732 |
| કાકડવા | પ્રિતીબેન વિનયભાઇ ગામીત | કોંગ્રેસ | 1579 |
| કલકવા | મેહુલભાઇ મંગુભાઇ ઢોડીયા | કોંગ્રેસ | 1489 |
| કરંજખેડ | તારાબેન મોહનભાઇ પટેલ | ભાજપ | 1893 |
| પાટી | નગીનભાઇ દેવજીભાઇ પરમાર | કોંગ્રેસ | 1812 |
| પીપલવાડા | મનિષાબેન મહેશભાઇ ગામીત | ભાજપ | 2732 |
| પીઠાદરા | અતુલભાઇ સુમજીભાઇ ગામીત | કોંગ્રેસ | 1906 |
| તકીઆંબા | સુરેખાબેન રાકેશભાઈ ચૌધરી | ભાજપ | 2195 |
| ઉમરવાવદુર | કલાવતીબેન પરેશભાઈ ચૌધરી | ભાજપ | 1470 |
| ઉમરવાવનજીક | ભાનુમતી નિલેશભાઇ ચૌધરી | ભાજપ | 1849 |
કુકરમુંડા તાલુકા પંચાયત પરિણામ 2026 | Kukarmunda Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| બહુરૂપા | આદર્શભાઇ દિનેશભાઇ પ્રધાન | કોંગ્રેસ | 1504 |
| બાલદા | પરમીલાબેન સંજયભાઇ પાડવી | ભાજપ | 1094 |
| બાલંબા | દેવેન્દ્રભાઇ નાનસિંગભાઇ વળવી | કોંગ્રેસ | 1157 |
| ચોખીઆમલી | ભુપેન્દ્રભાઇ છગનભાઇ પાડવી | ભાજપ | 1450 |
| ડાબરીઆંબા(ગંગથા) | શકુંતલાબેન રતનદીપભાઇ વસાવે | ભાજપ | 1471 |
| ફુલવાડી-1 | અનિલભાઇ વાસુદેવભાઇ પાડવી | ભાજપ | 966 |
| ફુલવાડી-2 | મનેશભાઇ નહેરૂભાઇ પાડવી | ભાજપ | 840 |
| ફુલવાડી-3 | સવિતાબેન અમરસિંગભાઇ પાડવી | ભાજપ | 1034 |
| ફુલવાડી-4 | કાંતાબેન સંપતભાઇ પાડવી | ભાજપ | 1367 |
| ઇટવાઇ | સુનિતાબેન રાયસિંગ પાડવી | ભાજપ | 1745 |
| કેવડામોઇ | સંધ્યાબેન રાકેશભાઇ વળવી | કોંગ્રેસ | 1587 |
| મટાવલ | હરીશભાઇ અમૃતભાઇ પાડવી | ભાજપ | 1832 |
| મોરંબા | રજીલાબેન રાજુભાઇ પાડવી | ભાજપ | 1558 |
| પીશાવર | મંગલાબેન બબનભાઇ પાનપાટીલ | કોંગ્રેસ | 862 |
| રાજપુર | ગણેશભાઇ તુકારામભાઇ પ્રધાન | કોંગ્રેસ | 1699 |
| સદગવાણ | કૃષ્ણાભાઇ ગણપતભાઇ સિરસાઠ | ભાજપ | 942 |
સોનગઢ તાલુકા પંચાયત પરિણામ 2026 | Songadh Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આમલગુંડી | અરૂણાબેન અતુલભાઇ ગામીત | કોંગ્રેસ | 1968 |
| અગાસવાણ | મનુભાઈ ગૂનિયાભાઈ ગમિત | કોંગ્રેસ | 1175 |
| ચીમેર | દિનેશભાઇ રાનીયાભાઇ ગામીત | ભાજપ | 1742 |
| ધમોડી | સંજયભાઈ વસંતભાઈ ગામીત | ભાજપ | 1830 |
| ડોસવાડા | દમયંતીબેન રામુભાઈ ગામીત | કોંગ્રેસ | 1729 |
| ગાળકુવા | નેહાબેન દિલીપભાઈ સોલંકી | ભાજપ | 1816 |
| હિરાવાડી | નિલાબેન પ્રવિણભાઈ ગામીત | ભાજપ | 2458 |
| જામખડી | દાઉબેન રાકેશભાઇ ગામીત | કોંગ્રેસ | 1718 |
| ખાંજર | રાજેશભાઈ ધનસુખભાઈ ગામીત | ભાજપ | 1637 |
| કિકાકુઇ | અશ્વીનભાઈ હુરજીભાઈ ગામીત | કોંગ્રેસ | 1612 |
| માંડળ | ઉષાબેન દિનેશભાઈ ગામીત | કોંગ્રેસ | 1829 |
| મેંઢા | એસ્તરબેન અરૂણભાઇ ગામીત | ભાજપ | 2322 |
| મોંઘવાણ | અરૂણાબેન અશોકભાઇ ગામીત | ભાજપ | 1755 |
| મોટા તારપાડા | મણીબેન છગનભાઇ ગામીત | કોંગ્રેસ | 2011 |
| રાણીઆંબા | નિલેશભાઇ ભીલકાભાઇ ગામીત | કોંગ્રેસ | 1890 |
| સાદડુન | દિનેશભાઇ દાજીયાભાઇ ગામીત | કોંગ્રેસ | 1859 |
| ટાપરવાડા | સફિરાબેન કિરણભાઇ ગામીત | ભાજપ | 1984 |
| ટોકરવા (સેગુપાડા) | મનોજભાઈ ચીમનભાઈ ગામીત | ભાજપ | 1742 |
ઉકાઇ તાલુકા પંચાયત પરિણામ 2026 | Ukai Taluka Panchayat Result 2026
| બેઠકનું નામ | વિજેતાનું નામ | પક્ષ | મળેલ મત |
| આમલપાડા | છનીબેન નરેશભાઇ વસાવા | આપ | 1352 |
| ભીમપુરા | ભાવનાબેન રાજુભાઇ રામરાજે | આપ | 1237 |
| બોરદા | રાજેશકુમાર રામસિંગભાઇ વસાવા | ભાજપ | 1933 |
| ઘજાંબા | ગામીત કીનાબેન પીલાભાઇ | કોંગ્રેસ | 1851 |
| દુમદા | રસીનભાઇ વસંતભાઇ ગામીત | કોંગ્રેસ | 1706 |
| ફતેપુર | મંજુબેન કાલુસિંગ વસાવા | ભાજપ | 1203 |
| ગુણસદા | માર્કુશભાઇ કેશુભાઇ ગામીત | આપ | 1893 |
| ખેરવાડા | કિંજલબેન જયંતિભાઇ વસાવા | આપ | 1685 |
| લીંબી | શીલાબેન ફુલસિંગભાઇ વસાવા | કોંગ્રેસ | 1679 |
| પીપળકુવા | કુંજલતાબેન દાઉદભાઇ ગામીત | કોંગ્રેસ | 1977 |
| સાતકાશી | ગુરમીબેન દિલીપભાઇ વસાવા | કોંગ્રેસ | 563 |
| સીંગપુર | ગામીત સંજયભાઇ ખુશાલભાઇ | ભાજપ | 1887 |
| સીસોર | ચૌધરી શૈલેષભાઇ રમણભાઇ | ભાજપ | 1624 |
| ઉખલદા | ગિરીશભાઇ ભગુભાઇ ચૌધરી | કોંગ્રેસ | 1685 |
| વાડી ભેંસરોટ | ચૌધરી પ્રદીપભાઇ કેસુરભાઇ | ભાજપ | 1311 |
| વાઝરડા | મિરામજીભાઇ શુક્કરીયાભાઇ ગામીત | કોંગ્રેસ | 1620 |
વ્યારા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Vyara Nagarpalika Election Result 2026
| મતક્ષેત્ર | કુલ વોર્ડ | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| વ્યારા | 7 | 28 | 26 | 02 | 0 | 0 |
વ્યારા નગરપાલિકાનું વોર્ડ પ્રમાણે પરિણામ 2026 | Vyara Nagarpalika Election Ward Vise Result 2026
| વોર્ડ | વિજેતા | પક્ષ | મળેલા મત |
| વોર્ડ -1 | હેતલ પ્રવિણભાઈ ભદાણે | ભારતીય જનતા પાર્ટી | 1445 |
| વોર્ડ -1 | શ્વેતાબેન મનિષભાઈ ગામીત | ભારતીય જનતા પાર્ટી | 1598 |
| વોર્ડ -1 | અનિલભાઈ કુવરજીભાઈ ગામીત | ભારતીય જનતા પાર્ટી | 1687 |
| વોર્ડ -1 | મુશરદ અબ્દુલરઝાક કુરેશી | ભારતીય જનતા પાર્ટી | 1492 |
| વોર્ડ -2 | અમિતાબેન અનુપકુમાર ટેલર | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -2 | માધવી મિલિન્દ જોષી | ભારતીય જનતા પાર્ટી | 1214 |
| વોર્ડ -2 | આશિષભાઈ જીતેન્દ્રભાઈ ગામીત | ભારતીય જનતા પાર્ટી | 1369 |
| વોર્ડ -2 | ચેતનકુમાર મનહરલાલ પારેખ | ભારતીય જનતા પાર્ટી | 1356 |
| વોર્ડ -3 | પ્રિયા મયંકભાઈ પટેલ | ભારતીય જનતા પાર્ટી | 1950 |
| વોર્ડ -3 | નિલાબેન બીરેનભાઈ પંડ્યા | ભારતીય જનતા પાર્ટી | 2279 |
| વોર્ડ -3 | અનિષકુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરી | ભારતીય જનતા પાર્ટી | 2175 |
| વોર્ડ -3 | સિધ્ધાર્થ નિલેશ લુહાર | ભારતીય જનતા પાર્ટી | 2086 |
| વોર્ડ -4 | વૈશાલી મનિષભાઈ ઢોડીયા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1093 |
| વોર્ડ -4 | રીનાબેન નયનભાઈ પટેલ | ભારતીય જનતા પાર્ટી | 1138 |
| વોર્ડ -4 | ગુંજનકુમાર ધનસુખભાઈ ઢીમર | ભારતીય જનતા પાર્ટી | 1227 |
| વોર્ડ -4 | જોનિલ ગિરિશભાઈ ગામીત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1459 |
| વોર્ડ -5 | નિમીષાબેન તેજસભાઈ દેસાઈ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -5 | દ્રષ્ટિ ચિરાગ અલમૌલા | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -5 | અનિલભાઈ આત્મારામ શીરશાળે | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -5 | દિલીપભાઈ અમૃતભાઈ જાદવ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -6 | દીપ્તીબેન પરેશભાઈ શાહ | ભારતીય જનતા પાર્ટી | 2359 |
| વોર્ડ -6 | સેજલબેન હેમંતભાઈ રાણા | ભારતીય જનતા પાર્ટી | 2143 |
| વોર્ડ -6 | રાકેશભાઈ અમરસિંહભાઈ ચૌધરી | ભારતીય જનતા પાર્ટી | 2108 |
| વોર્ડ -6 | તેજસ ચંપકભાઈ પંચાલ | ભારતીય જનતા પાર્ટી | 2300 |
| વોર્ડ -7 | ધૃતિબેન કાંતિલાલ ગામીત | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -7 | મીનાબેન નરેન્દ્રભાઈ પાટીલ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -7 | જયેશભાઈ અશ્વિનભાઈ રાઠોડ | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
| વોર્ડ -7 | વિપુલ નારણભાઈ બથવાર | ભારતીય જનતા પાર્ટી | બિન હરીફ |
