• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • લાઈફસ્ટાઈલ
    • હેલ્થ
    • પેરેન્ટિંગ
    • ફેશન
    • ટૂરિઝમ
    • રિલેશન
  • કેલેન્ડર

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • લીલી પરિક્રમા
  • સોનાનો ભાવ
  • વાર્ષિક રાશિફળ
  • હવામાન
  • Gujarati News
  • Topics
  • OSMAN MIR

Osman Mir (ઓસમાન મીર)

Osman Mir (ઓસમાન મીર)
Osman Mir (ઓસમાન મીર)
Created By: Sanket Parekh
22 મે, 1974ના રોજ કચ્છના વાયોરમાં જન્મેલા ઓસમાન મીરને સંગીત વારસામાં મળ્યું છે. ગઝલ, કવ્વાલી, લોકગીત, ભજન કે સંતવાણી સંગીતનો કોઈ પણ પ્રકાર હોય ઓસમાન મીરના અવાજનો જાદુ લોકો સુધી પહોંચ્યો છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'માં ઓસમાન મીરે ગાયેલુ 'મોર બની થનગનાટ' કરે માટે તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાત જ નહીં, દેશ અને વિદેશમાં પણ ઓસમાન મીરના કાર્યક્રમોની આતુરતાપૂર્વક રાહ જોવાય છે.
  • Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં જનમેદની ઉમટી પડી, પ્રથમ બે દિવસમાં 2.15 લાખથી વધુ સહેલાણીઓએ મોજ માણી
    Gujarat

    Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં જનમેદની ઉમટી પડી, પ્રથમ બે દિવસમાં 2.15 લાખથી વધુ સહેલાણીઓએ મોજ માણી
  • Suvali Beach Festival 2026: ત્રિ-દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
    Gujarat

    Suvali Beach Festival 2026: ત્રિ-દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
  • સુરતના દરિયાકિનારે જામશે ઉત્સવનો માહોલ: 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન
    Gujarat

    સુરતના દરિયાકિનારે જામશે ઉત્સવનો માહોલ: 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન
  • Panchmahotsav 2025: પાવાગઢના સાનિધ્યમાં જામશે સુર અને સંસ્કૃતિનો મહાસંગમ; કિંજલ દવે અને ઓસમાણ મીર સહિતના કલાકારો મચાવશે ધૂમ
    Gujarat

    Panchmahotsav 2025: પાવાગઢના સાનિધ્યમાં જામશે સુર અને સંસ્કૃતિનો મહાસંગમ; કિંજલ દવે અને ઓસમાણ મીર સહિતના કલાકારો મચાવશે ધૂમ
  • Mahashivratri 2025: ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'સોમનાથ મહોત્સવ' માં જમાવટ બોલાવી, ભક્તો થયા ધૂનમાં લીન
    Gujarat

    Mahashivratri 2025: ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'સોમનાથ મહોત્સવ' માં જમાવટ બોલાવી, ભક્તો થયા ધૂનમાં લીન
  • રાણીની વાવ ઉત્સવ-2025: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો, સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સુરે લોકો ઝૂમ્યા
    Gujarat

    રાણીની વાવ ઉત્સવ-2025: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો, સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સુરે લોકો ઝૂમ્યા
  • ગુજરાતી જાગરણના લોન્ચિંગ પ્રસંગે સંતોના વિશેષ આશીર્વાદ, સેલેબ્રિટીએ પણ શુભેચ્છા પાઠવી
    Gujarat

    ગુજરાતી જાગરણના લોન્ચિંગ પ્રસંગે સંતોના વિશેષ આશીર્વાદ, સેલેબ્રિટીએ પણ શુભેચ્છા પાઠવી

ગુજરાત

  • અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોના ગેરકાયદે મિલકતો સામે બુલડોઝર કાર્યવાહી, સરખેજમાં 2 મકાન તોડી પડાયા
    અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોના ગેરકાયદે મિલકતો સામે બુલડોઝર કાર્યવાહી, સરખેજમાં 2 મકાન તોડી પડાયા
  • Surat: સુરતમાં બંને હાથ-પગ કપાયેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, મોતનું કારણ અકબંધ
    Surat: સુરતમાં બંને હાથ-પગ કપાયેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, મોતનું કારણ અકબંધ
  • સુરત: પુણાના રહીશો મચ્છર-ગંદકીના ત્રાસથી ત્રાહિમામ, મેયરને ભજીયા ખાવા આમંત્રણ આપી નોંધાવ્યો વિરોધ
    સુરત: પુણાના રહીશો મચ્છર-ગંદકીના ત્રાસથી ત્રાહિમામ, મેયરને ભજીયા ખાવા આમંત્રણ આપી નોંધાવ્યો વિરોધ
  • Surat: શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈ કરતા 5 લોકોની ધરપકડ, સુરત પોલીસે ઈન્દોરમાં જઈ પાર પાડ્યું ઓપરેશન
    Surat: શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈ કરતા 5 લોકોની ધરપકડ, સુરત પોલીસે ઈન્દોરમાં જઈ પાર પાડ્યું ઓપરેશન

જાગરણ સ્પેશિયલ

  • અર્નબ (Arnab) નામના ચક્રવાતનો અર્થ શું થાય છે, વાવાઝોડાંના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
    અર્નબ (Arnab) નામના ચક્રવાતનો અર્થ શું થાય છે, વાવાઝોડાંના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
  • વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
    વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
  • World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
    World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
  • 'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
    'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર