વેટિકન સિટી વિશ્વના એવા દેશોની યાદીમાં પ્રથમ સ્થાન પર છે કે જ્યાં કોઈ જ ભારતીય વસવાટ કરતા નથી.
ઈટાલીના એપિનેન પર્વત સ્થિત સૈન મૈરિનો વિશ્વનો સૌથી જૂના ગણતંત્ર દેશ પૈકી એક છે.
આ યાદીમાં ત્યારપછીનું નામ બુલ્ગારિયા આવે છે. જે ખૂબ જ સુંદર દેશ છે.અહીં કોઈ ભારતીય વસવાટ કરતા નથી
ઉત્તર કોરિયામાં ભારતીયોની ઉપસ્થિતિ નથી. તેની પાછળ અનેક કારણ જવાબદાર છે.
તુવાલુ કે જે ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં પ્રશાંત મહાસાગરમાં આવેલ છે. અહીં પણ એક પણ ભારતીય નથી.