સવારે જલ્દીથી ઉઠવાની ટેવ રાખો. તમારું મન શાંત અને એક્ટિવ રહે છે.
સવારે એક ગ્લાસ નવસેકુ પાણી પીવાથી તમારું મેટાબોલિઝ્મ તેજ રહે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નિકળે છે.
સવારના સમયે સામાન્ય એક્સરાઈઝ અથવા યોગ કરો જેથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે.
સારી સવાર માટે આરોગ્યપ્રદ બ્રેકફાસ્ટ ખૂબ જરૂરી છે. પ્રોટીન, ફાઈબર અને ન્યુટ્રિશનથી ભરપૂર નાસ્તો કરો
સવારે 5-10 મિનિટ સમય ફાળવી સમગ્ર દિવસનો કાર્યક્રમ તૈયાર કરો