આધાર કાર્ડનો ફોટો સારો નથી તો તમે આ રીતે બદલી શકો છો


By Nileshkumar Zinzuwadiya16, Mar 2025 03:46 PMgujaratijagran.com

UDAI વેબસાઈટ

સ્ટેપ-1: આધાર કાર્ડનો ફોટો કેવી રીતે બદલવો, સૌથી પહેલા UDAI વેબસાઈટ https://uidai.gov.in/en/ પર જાઓ

નામાંકન ફોર્મ ડાઉનલોડ

સ્ટેપ -2: હોમ પેજ પર આધાર નામાંકન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લો

વિગતો ફોર્મમાં ભરો

સ્ટેપ-3: જરૂરી તમામ વિગતો ફોર્મમાં ભરો અને નજીકના આધાર સેન્ટર જઈ તે જમા કરાવો

બાયોમેટ્રિક માહિતી

સ્ટેપ-4: તમારી બાયોમેટ્રિક માહિતી પૂરી પાડો. અધિકારી લાઈવ તસવીર લેશે.એક રિસિપ્ટ આપશે.

ફોટો ચેન્જ

સ્ટેપ-5: ત્યારબાદ આધાર ફોટો ચેન્જ થઈ જશે. ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે

Gujarati Mukhwas Recipe: હોમ મેઈડ તલ-વરીયાળીનો મુખવાસ બનાવવી પરફેક્ટ રીત