ભૂકંપ જેવા આપદા અંગે અગાઉથી જ અંદાજ લગાવી લે છે જાનવરો


By Nileshkumar Zinzuwadiya09, Nov 2024 05:26 PMgujaratijagran.com

જાનવરોને હોય છે અંદાજ

માનવી અનેક સંશોધનથી પણ જેની કુદરતી આપદાનો અંદાજ લગાવી શકાતો નથી, અનેક જાનવરોને તે અંગે ઘણા સમય અગાઉથી જાણ થઈ જાય છે.

આ જીવોને અંદાજ

કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કુત્તરા, બિલાડી, સાંપ, દેડકા તથા માછલીઓને ભૂકંપ અંગે અંદાજ આવી જાય છે.

ગતિવિધિઓ

નિષ્ણાતોના મતે કુત્તરા, બિલાડા સહિત અનેક જીવોને કેટલીક સેકન્ડ્સ અગાઉ જ ભૂકંપ આવવાનો અહેસાસ થાય છે.

માનવી અવાજ સાંભળી શકતો નથી

ભૂકંપ અગાઉ જમીનમાં જે હલચલ સર્જાય છે તેને સામાન્ય લોકો સાંભળી શકતા નથી. જોકે જાનવરો તેનો અહેસાસ કરવાની ક્ષમતા ધરાવે છે.

સ્વભાવમાં પરિવર્તન

જમીનમાં થતી હલચલ અને કંપનીનો અંદાજ લાગ્યા બાદ આ જીવો કોઈને કહી શકતા નથી, પણ તેમના સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે.

Methi Puri Recipe: શિયળામાં ઘરે બનાવો લીલી મેથી અને બાજરીના લોટ પુરી