લસણ આયર્ન, કેલ્શિયમ અને ઝિંક જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે.
સવારે ખાલી પેટે લસણ ખાવાથી સ્વાસ્થ્યને બમણો ફાયદો મળે છે.
તે પાચનશક્તિ મજબૂત બનાવી ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.
ગેસ, કબજિયાત અને પેટના દુખાવામાં લસણ ત્વરિત રાહત આપે છે.
તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ અને સુરક્ષિત રાખે છે.
લસણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી આખા શરીરને સાફ કરે છે.
શરદી અને ઉધરસ જેવી બીમારીઓ સામે લડવામાં લસણ રામબાણ છે.
રોજ નિયમિત લસણ ખાવાથી શરીરમાં ગજબની ઉર્જા અને સ્ફૂર્તિ આવે છે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.