દરેક લોકો પાણીપુરી ખાવાના શોખીન હોય છે, આજે અમે તમને અમદાવાદના બેસ્ટ પાણીપુરી સેન્ટર જણાવીશું.
3, ઘાટલોડિયા રોડ, મહાવીર સ્મૃતિ સોસાયટી, સર્વોદય નગર, અમદાવાદ.
યુપી ચાટ અને પાણીપુરી હાઉસ, ઓપ. ઉદગમ શાળા, થલતેજ, અમદાવાદ.
બિટ્ટુ ધ ધાબા, સાગર કોમ્પ્લેક્સ, તળાવ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ.
અંકુર રોડ, હરિશ્ચંદ્ર પાર્ક સોસાયટી, વિજયનગર, નારણપુરા, અમદાવાદ.
શિવાલય 2,જોધપુર ગામ, ચાર રસ્તા, શ્યામલ પાસે, અમદાવાદ.
પ્રેરણાતીર્થ દેરાસર રોડ,પ્રેરણાતીર્થ ભાગ 1, જોધપુર ગામ, અમદાવાદ.
SV દેસાઈ માર્ગ, વસંત વિહાર, નવરંગપુરા, અમદાવાદ.
AV શોપિંગ, ફ્રેનીબેન દેસાઈ માર્ગ, પાલડી, અમદાવાદ.
બલેશ્વર બંગલો, બોપલ - ઘુમા રોડ, જિયા હાર્ડવેર સામે, અમદાવાદ.
અપના પાણીપુરી વાલા, દુકાન નં. 24, નિશાન રેસીડેન્સી, માનસી સર્કલ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ.