Best Tea In Ahmedabad: અમદાવાદમાં કડક, મસાલાવાળી અને એકદમ ઘાટી રગડા જેવી ચા ક્યા


By Vanraj Dabhi03, Feb 2025 10:57 AMgujaratijagran.com

ચા પીવો

મોટાભાગના લોકોને સવારમાં ઉઠીને સૌથી પહેલા ચા પીવા જોઈતી હોય છે.

શિયાળામાં ચા

શિયાળાની કડકડતી ઠંડીમાં ચા પીવાનો આનંદ અલગ હોય છે.

દરેક ઋતુમાં ચા

શિયાળો, ઉનાળો કે ચોમાસું ચા રસિકોને ચા વગર નો ચાલે.

દિવસભર ચા પીવી

ઘણા લોકો તો દિવસમાં 10 થી 12 વખત ચા પીતા હોય છે.

અમદાવાદની બેસ્ટ ચા

આજે અમે તમને કાઠિયાવાડી ગુજરાતની સ્પેશિયલ કડક ટી ક્યા મળે છે તે લોકેશન શેર કરીશું.

જય ચેહર ટી

સ્વસ્તિક ચાર રસ્તાથી મ્યુનસિપલ માર્કેટ જતી વખતે આ ટી સ્ટોલ આવેલ છે.

ભોલેનાથ ટી

મ્યુનસિપલ માર્કેટની પાછળ આ ટી સ્ટોલ આવેલ છે.

કિશનભાઈની ચા

અમદાવાદના એસપી સ્ટેડિયમ રોડ આ ટી સ્ટોલ બહુ ફેમસ છે.

માં રજવાડી ટી સ્ટોલ

શિવરંજની ક્રોસ રોડ નજીક રજવાડી ટી સ્ટોલ આવેલ છે.

મહાલક્ષ્મી ટી સ્ટોલ

શાસ્ત્રીનગર ખાતે આ ટી સ્ટોલ આવેલ છે.

રજવાડી ચા

એસ જી હાઈવ પર આવેલ ઈસ્કોન ગાંઠીયા અને રજવાડી ચા મસ્કાબન સેન્ટર આવેલ છે.

એક મુલાકાત

તમે પણ એકવાર મુલાકાત કરજો અને ચા રસિકો ખાસ શેર કરજો.

વાંચતા રહો

આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

General Knowledge: ફળોનો રાજા કેરી! તો રાણી કોણ? જાણો