વિશ્વમાં ફળોની ઘણી પ્રકારના મળતા હોય છે. જેમાંથી કેટલાક ફળો વિશ્વ વિખ્યાત છે અને ખૂબ આનંદથી ખાવામાં આવે છે.
મહત્વનું છે કે, ડોકટરો પણ રોજ ફળો ખાવાની સલાહ આપે છે.
આ પૈકી કેટલાક ફળો મોસમી હોય છે, જ્યારે કેટલાક ફળો બારમાસી હોય છે.
તમે ફળોના રાજા વિશે તો સાંભળ્યું જ હશે, ફળોનો રાજા તરિકે કેરીનું નામ સૌથી પહેલા આવે છે.
પરંતુ, ફળોની રાણી વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
90 ટકાથી વધુ લોકોને આ પ્રશ્નનો સાચો જવાબ ખબર નથી.
જો તમે પણ તેના વિશે નથી જાણતા, ફિકર નોટ આજે અમે તમને તેના નામ વિશે ચોક્કસ જણાવીશું.
ફળોની રાણી તરિકે મેંગોસ્ટીનને ઓળખવામાં આવે છે
આ ફળ મોટાભાગે થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાં સૌથી વધુ જોવા મળે છે.
આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.