Carrot Halwa: પરફેક્ટ ગાજરનો હલવો બનાવવાની રીત


By Vanraj Dabhi14, Dec 2024 11:06 AMgujaratijagran.com

ગાજરનો હલવો

શિયાળામાં ગાજરનો હલવો ખૂબ ખાવામાં આવતી રેસીપી છે, તેથી આજે અમે પરફેક્ટ ગાજરનો હલવો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ગાજર, દૂધ, ખાંડ, ડ્રાય ફ્રુટ્સ, ઘી, એલચી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કૂકરમાં ઘી ગરમ કરીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ સાતળી લો.

સ્ટેપ- 2

હવે તેમાં છીણેલું ગાજર ઉમેરીને પકાવો.

સ્ટેપ- 3

કૂકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ- 4

હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે તેમાં દૂધ ઉમેરો અને ફૂલ ગેસ પર સારી રીતે પકાવો.

સર્વ કરો

તૈયાર છે ગાજરનો પરફેક્ટ હલવો તમે તેને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Dhokla Recipe: મકાઈના ઢોકળા રેસીપી