ભારતમાં સૌથી સસ્તુ પેટ્રોલ અંદમાન અને નિકોબાર આઈસલેન્ડ પર છે
અંદમાન અને નિકોબાર આઈસલેન્ડ પર પેટ્રોલની લીટર દીઠ કિંમત રૂપિયા 82.50 આસપાસ છે.
અંદમાન અને નિકોબાર આઈસલેન્ડ ખાતે સસ્તા પેટ્રોલ માટેનું કારણ અહીં લાગુ વેટના ઓછા દરને લીધે છે