પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે, જે દર ત્રણ મહિને ચુકવવામાં આવે છે.
પોસ્ટ ઓફસની RD સ્કીમ 60 મહિનામાં પાકે છે.જો પોસ્ટ ઓફિસની સ્કીમમાં દર મહિને 10 હજાર મુકવામાં આવે તો પાકવા સમયે મોટુ ભંડોળ મળી શકે છે.
રૂપિયા 10 હજાર દર મહિને મુકવાથી પાકવા સમયે રૂપિયા 7,13,659 મળે છે