મૃત્યુ બાદ PAN કાર્ડ કેન્સલ કરવામાં ન આવે તો શુ થાય


By Nileshkumar Zinzuwadiya07, Jun 2025 04:39 PMgujaratijagran.com

વિવિધ કાર્યો માટે PAN

ITR, પ્રોપર્ટી ખરીદવા, રોકાણ કરવા અથવા બેન્કિંગ સંબંધિત કાર્યો કરવા માટે PAN કાર્ડની જરૂર પડે છે

આર્થિક વ્યવહાર

સરકાર દરેક વ્યક્તિના આર્થિક વ્યવહારો અંગેનો રેકોર્ડ રાખે છે. આ માટે PAN કાર્ડ અસરકારક માધ્યમ છે

નિષ્ક્રીય કરાવવું

કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના નામના દસ્તાવેજોને નિષ્ક્રીય કરાવવા જરૂરી છે

છેતરપિંડી

PAN કાર્ડ રદ્દ કરવામાં ન આવે તો ભવિષ્યમાં છેતરપિંડી થઈ શકે છે

ઓનલાઈન-ઓફલાઈન

PAN કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રદ્દ એટલે કે કેન્સલ કરાવી શકાય છે

જેતપુરના ફેમસ લીલોતરી ફાફડા અને વેફરના ભજીયા