ભજીયા તો તમે ખાધા જ હશે પરતું જેતપુરના ફેમસ ભજીયા તમે ક્યાંય નહીં ખાધા હોય.
જેતપુરના લીલોતરી ફાફડા અને વેફરના ભજીયા યુનિક રેસીપી છે.
ફાફડા ગાંઠિયા પણ તમે ખાધા હશે પરંતુ જેતપુરમાં યુનિક રીતે લીલોતરી ફાફડા ગાંઠિયા બનાવવામાં આવે છે.
ભજીયા પણ તમે ખાધા જ હશે પરંતુ અહીં યુનિક રીતે વેફરના ભજીયા બનાવવામાં આવે છે.
ખોડલ નાસ્તા હાઉસ,જેતપુર પરબધામ રોડ,બોરડી સમઢિયાળા, જેતપુર.
લસણની ચટણી,કાચા લીલા મરચાં અને ઠંડી છાસ સાથે પીરસવામાં આવે છે.