પોસ્ટ ઓફિસમાં જમા કરાવો રૂપિયા 4 લાખ અને મેળવો રૂપિયા 59,500 ફિક્સ વ્યાજ


By Nileshkumar Zinzuwadiya08, Apr 2025 04:16 PMgujaratijagran.com

ટાઈમ ડિપોઝીટ

ગ્રાહકોને ટાઈમ ડિપોઝીટ પર 6.9 ટકાથી લઈ 7.5 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે

TD સ્કીમ

પોસ્ટ ઓફિસની TD સ્કીમ બેન્કોની FD સ્કીમની માફક ગ્રાહકોને ફિક્સ રિટર્ન આપે છે

2 વર્ષની TD

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 2 વર્ષની TD પર 7.0 ટકા વ્યાજ આપે છે

4 લાખ રૂપિયા જમા

પોસ્ટ ઓફિસમાં 2 વર્ષની TDમાં 4 લાખ રૂપિયા જમા કરાવો તો પાકવા સમયે રૂપિયા 4,59,552 મળે છે.

Curd: દૂધના મેળવણમાં આ વસ્તુ મિક્સ કરો, સવારે તમને મલાઈ જેવું ઘટ્ટ દહીં મળશે