17મી ફેબ્રુઆરીએ આર્ટેમિસ ઈલેક્ટ્રિકલ્સ, મિલેસ બેક્ટર્સ ફૂડ, કેમ્પસ એક્ટિવિયર, દાયમિયા ભારત સુગર, ગરુડ કન્સ્ટ્રક્શન, IIFL કેપિટલ સર્વિસિસનો સમાવેશ થાય છે.
18મીએ સેવેન ટેકનોલોજી, અમૃતાંજન હેલ્થ કેર, ભારત ફોર્જ, ફાયનોટેક્સ કેમિકલ, હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ, KPI ગ્રીન એનર્જી, KSE લિમિટેડનો સમાવેશ થાય છે.
20મી ફેબ્રુઆરીના રોજ એટીવી નેચરલ પ્રોડક્ટ્સ, ESAB ઈન્ડિયા, IRCTC, પ્રોક્ટર એન્ડ ગેંબલ તથા શિવાલિક બાયોમેટલ કન્ટ્રોલ્સનો સમાવેશ થાય છે.