વર્તમાન સમયમાં અસ્થમાની બીમારીને લગતા કેટલાક સંકેતો જોવા મળે છે.જેને ક્યારેય નજર અંજાર કરી શકાય નહીં
જો તમારે રાત્રીના સમયમાં ખાસી સાથે છાતીમાં અકડામણ થાય છે, તો આ સંકેતને નજરઅંદાજ કરવા જોઈએ નહીં
અનેક રિસર્ચ પેપરમાં આ વાત નિકળીને સામને આવી છે કે શ્વાસ લેવામાં સીટી વાગવા જેવો અવાજ અસ્થમા થવાના સંકેત હોઈ શકે છે
તમારા હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા છે અને જો તમને ગભરામણ થાય છે તો ડોક્ટરની પાસે જાઓ. તેના સંકેતને નજર અંદાજ અસ્થમાને આમંત્રણ મળી શકે છે
સીડી પર ચડતી વખતે શ્વાસ ફુલાવા તે નોર્મલ વાત છે. જો તમારા શ્વાસ કોઈ કારણથી ફુલાઈ રહ્યા છે તો અસ્થમા હોઈ શકે છે