ભારતમાં પહેલી વખત ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ(બોમ્બે)ના બોરીબંદરથી થાણે વચ્ચે ચલાવવમાં આવી હતી.
આ ટ્રેનને ત્રણ એન્જીન લગાવવામાં આવ્યા હતા અને તેનું નામ ડેક્કન ક્વીન હતું, જેમાં કૂલ 14 ડબ્બા હતા.
આ ટ્રેન બોરીબંદરથી 3:30 વાગે ઉપડી હતી,જે આજનું છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે.
આ રેલવે સાંજના 4:45 વાગે પહોંચી હતી.