રવિવારના રોજ આવતી મહત્વની રજામાં ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી, રામ નવમી 6 એપ્રિલ અને મોહરમ 6 જુલાઈનો સમાવેશ થાય છે.
શનિવારે રોજ બકરી ઈદ 7 જૂન, રક્ષાબંધન 9 ઓગસ્ટ અને જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ આવે છે.
ઈદ-ઉલ-ફિતર 31 માર્ચ, ડો.ભીમરાવ આમ્બેડર જયંતી 14 એપ્રિલ, બુદ્ધ પૂર્ણિમાં 12 મેના રોજ છે.
દિવાળી 20મી ઓક્ટોબર સોમવારે આવશે, જેથી લાંબુ વિકેન્ડ મળશે.