કેળા ખાધા બાદ તેની ઉપર દહીં બિલકુલ ખાવું જોઈએ નહીં. તે ખાવાથી એસિડીટી અને કબજીયાત થઈ શકે છે.
કેળા ખાધા બાદ તરત દૂધ પીવુ જોઈએ નહીં. કેળા અને દૂધ બન્ને ભારે હોવાથી પેટ ખરાબ થઈ શકે છે
કેળા ખાધા બાદ તરત જ ખાટા ફળ ખાવા જોઈએ નહીં નહીં જેમ કે સંતરા, મોસંબી, દ્રાક્ષ વગેરે
કેળામાં નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોય છે. કેળા ખાધા બાદ જો તમે સુગર આઈટમ્સ ખાવો છો તો બ્લડ સુગર વધારી શકે છે.