ફક્ત રૂપિયા 7 હજાર મહિનાની SIPથી બનશે રૂપિયા 51 કરોડનું ફંડ


By Nileshkumar Zinzuwadiya03, Apr 2025 11:16 PMgujaratijagran.com

40 વર્ષમાં

આ રીતે આ રોકાણ 40 વર્ષમાં તમને 51,52,52,788 ફંડ આપશે. રોકાણ ફક્ત રૂપિયા 3,71,77,775 હશે.

રૂપિયા 7 હજાર મહિને

એન્યુઅલ સ્ટેપ અપની મદદથી રૂપિયા 7 હજાર મહિને SIPથી રૂપિયા 51 કરોડ ફંડ તૈયાર કરી શકાય છે

10 ટકા એન્યુઅલ સ્ટેપ અપ

આ માટે તમારે 10 ટકા એન્યુઅલ સ્ટેપ અપ રાખવું પડશે. તમારા માસિક SIPની રકમમાં 10 ટકા વધારો કરવાનો છે

અંબાણી પરિવાર Ghibli Styleમાં કેવો દેખાય છે? જુઓ મેજિકલ ફોટોગ્રાફ્સ