અંબાણી પરિવાર Ghibli Styleમાં કેવો દેખાય છે? જુઓ મેજિકલ ફોટોગ્રાફ્સ


By Vanraj Dabhi03, Apr 2025 06:03 PMgujaratijagran.com

ગીબલી અવતાર

સોશિયલ મીડિયામાં હાલ ગીબલી સ્ટાઈલ ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો AIની મદદથી પોતાના અને પરિવારજનોના ફોટાઓને ગીબલી સ્ટાઇલમાં પોસ્ટ કરી રહ્યા છે.

અંબાણી પરિવારનો ગીબલી લુક

સોશિયલ મીડિયામાં અંબાણી પરિવારજનોના ગીબલી લુક વાળા પણ કેટલાંક ફોટોગ્રાફ વાયરલ થયા છે.

નીતા અંબાણી અને મુકેશ અંબાણી

નીતા અંબાણી અને તેમની સાથે મુકેશ અંબાણીનો આ ક્યૂટ ફોટો પણ ગીબલી ટ્રેન્ડનો હિસ્સો બન્યો છે.

રાધિકા-અનંત અંબાણી

તાજેતરમાં લગ્ન થયેલા રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો આ ફોટો પણ ગીબલી સ્ટાઈલમાં ટ્રેન્ડ થયો છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ગયા હતાં, તે સમયની આ તસવીર પણ ગીબલી આર્ટમાં ફેરવાયો છે.

અનંતનો સંગીત સેરેમની સૂટ

અનંત અંબાણીએ અને રાધિકાએ સંગીત સેરેમનીમાં પહેરેલા લુકની ગીબલી સ્ટાઇલ આર્ટ તસવીર છે.

જાપાની એનિમેશન ફિલ્મ સ્ટુડિયો

આખરે રાધિકા-અનંતનાં લગ્ન સમારોહમાં પડાવેલ આ ફોટામાં આખી જ અંબાણી ફેમિલી ગીબલીમાં ફેરવાઇ છે.

અનંત અંબાણી વનતારા

વનતારામાં હાથીને લાડ લડાવતા અનંત અંબાણીનો આ ફોટો પણ ગીબલી સ્ટાઈલમાં જોઈ શકો છો.

નવરાત્રીના ઉપવાસમા કુટ્ટૂના લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ પુરી