દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 11 ટકા વધી 88,200 થઈ છે.
જાન્યુઆરી,2024માં સોનાની આયાત 1.9 અબજ ડોલર થઈ હતી
જાન્યુઆરી 2025માં સોનાની આયાત 40.79 ટકા વધી 2.68 અબજ ડોલર પહોંચી ગઈ છે.