Gujarati Farali Recipes: ચૈત્ર નવરાત્રીના ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી વાનગીઓ


By Vanraj Dabhi30, Mar 2025 10:43 AMgujaratijagran.com

ફરાળી રેસીપી

ચૈત્ર નવરાત્રીના ઉપવાસ દરમિયાન લોકો અવનવી વાનગીઓ ખાવાનું પસંદલ કરતા હોય છે, આજે અમે તમને કેટલીક વાનગીઓનું લિસ્ટ જણાવીશું.

સાબુદાણાની ખીચડી

સાબુદાણાની ખીચડી દરેક વ્રત માટે પરફેક્ટ રેસીપી છે,તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

ફરાળી પેટીસ

વ્રતના ઉપવાસમાં તમે ઘરે બટાકા અને સાબુદાણામાંથી પેટસી બનાવી શકો છો.

બટાકાની સુકીભાજી

દરેક વ્રતમાં બટાકાની રેસીપી ટ્રાય કરી શકાય છે,તેથી તમે બટાકાની સુકીભાજી બનાવી શકો છો.

રાજગરાની ફરાળી પુરી

વ્રતમાં તમને પુરી ખાવાનું મન થાય તો તમે રાજગરાના લોટમાંથી પુરી બનાવી શકો છો.

ફરાળી ખાટ્ટા ઢોકળા

ઉપવાસમાં તમે ફરાળ માટે ખાટ્ટા ઢોકળાની રેસીપી ઘરે બનાવી શકો છો.

ફરાળી હાંડવો

ઉપવાસમાં તમને ચટપટું ખાવાનું મન થાય તો તમે ફરાળી હાંડવો ઘરે બનાવી શકો છો.

રાજગરાનો શીરો

વ્રતના ઉપવાસમાં તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઘરે રાજગરાનો શીરો બનાવી શકો છો.

બટાકાની ફરાળી ભજીયા

વ્રતમાં તમને ભજીયા ખાવાનું મન થાય તો તમે બટાકામાંથી તમે ફરાળી ભજીયા પણ બનાવી શકો છો.

બપોરના ભોજનમાંથી બચેલા ભાતમાંથી બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો