ડિસેમ્બર,2024 સુધીમાં અમેરિકામાં સૌથી વધારે 813 અને ચીનમાં 406 અબજપતિ વ્યક્તિ હતા.
ડિસેમ્બર,2024 સુધીમાં ભારતમાં કૂલ અબજપતિની સંખ્યા 200 હતી
ભારતના કુલ 200 અબજપતિઓ પાસે 954 બિલિયન ડોલરની સંપત્તિ હતી