પૃથ્વી આશરે 1,670 કિમી પ્રતી કલાકની ગતીથી ફરી રહી છે
આ રીતે પૃથ્વી 24 કલાકમાં 40075 કિમી ફરે છે
જેમ-જેમ તમે ધ્રુવ તરફ આગળ વધો છો તેમ તેની ગતિ ઓછી થતી જાય છે
પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, તેને પ્રોગ્રેડ રોટેશન પણ કહે છે. પૃથ્વી તેની ધરી પર 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે