How Much Bigger China:ચીન ભારતની તુલનામાં કેટલો વિશાળ દેશ, ત્યાં કેટલા રાજ્યો છે


By Nileshkumar Zinzuwadiya16, Nov 2024 05:35 PMgujaratijagran.com

ભારતમાં 28 રાજ્ય, ચીનમાં 22 પ્રાંત

ભારતમાં કૂલ 28 રાજ્ય છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. ચીન 22 પ્રાંત ધરાવે છે. આ ઉપરાંત ચીન તાઈવાન પર પણ દાવો કરે છે.

ક્ષેત્રફળ

ભારત 32,87,263 વર્ગ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. ચીન 9,706,961 વર્ગ કિમી ક્ષેત્રફળ ધરાવે છે.

વિશ્વમાં કયાં ક્રમાંક પર

ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સાતમા ક્રમનો વિશાળ દેશ છે, જ્યારે ચીન આ દ્રષ્ટિએ ત્રીજો સૌથી વિશાળ દેશ છે.

Amla Murabba: શિયાળામાં આમળાનો મુરબ્બો બનાવવાની પરફેક્ટ રીત