છોલે રેસીપીના મસાલા તમે ઘરે બનાવી શકો છો, આજે આપણે જાણીશું મલાસા બનાવવાની રીત.
સૌ પ્રથમ બધી વસ્તુ તૈયાર કરો અને ધી આંચ પર ધાણા-જીરુ અને મરચાને હળવા શેકી લો.
હવે આ મસાલાને પ્લેટમા કાઢીને ઠંડા થવા દો.
હવે એક મીક્ષર જારમાં નાખી બારીક પાઉડર તૈયાર કરો.
હવે તેને ચાળીને એરટાઈટ ડબ્બામા ભરી લો, આ મસાલો 6 મહિના સુધી બગડતો નથી.
તૈયાર છે અમૃતસરી છોલે મસાલા, તમે ઘરે છોલે રેસીપીમાં ઉપયોગ કરી શકો છો.