શિયાળામાં તમે ખજૂર પાક તો તમે ખાધો હશે, પરંતુ આજે અમે તમને વિન્ટર સ્પેશિયલ સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને હાડકા મજબૂત બનાવવા માટેની આથેલો ખજૂરની રેસીપી જણાવીશું.
ખજૂર, ડાયફ્રુટ, ઘી, ખાંડ.
સૌપ્રથમ એક ખજૂરના ઠળિયા કાઢીને ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ તેમાં ડ્રાયફ્રુટનો ભુક્કો ઉમેરીને તેને સાંતળો.
હવે તેમાં ખાંડ ઉમેરીને ઓગાળીન લો.
હવે તેમાં ખજૂરના ટુકડા ઉમેરીને બધુ બરાબર મિક્સ કરી લો.
હવે એક કાચની બરણી કે ડબ્બામાં ભરીને રાખો અને બીજા દિવસે તે તૈયાર થઈ જશે.
તૈયાર છે આથેલો ખજૂર, તમે શિયાળામાં હેલ્ધી રહેવા માટે આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.