બુંદીનું રાયતું એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ રાયતું છે, જે ફટાફટ તૈયાર થઈ જાય છે, જાણો તેની તેની રેસીપી.
દહીં, બુંદી, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, કોથમીર, મીઠું.
સૌ પ્રથમ દહીંને જેરણીથી વડે ફેંટી કે બ્લેંડ કરી લો.
હવે તેમાં બુંદી, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું નાંખો.
હવે ચમચા વડે વધી સામગ્રીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
હવે એખ સર્વિંગ બાઉલમાં કાઢો અને કોથમીરથી ગાર્નિશ કરો.
હવે તમે તેની ઉપર લાલ મરચું અને જીરાનો પાઉડર છાંટીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.