Rice Dosa Recipe: રાઈસ ઢોસા બનાવવાની રીત


By Vanraj Dabhi28, Jan 2025 10:42 AMgujaratijagran.com

રાઈસ ઢોસા

ઢોસા તો દરેક લોકોને પસંદ હોય છે, તમે બચેલા ભાતમાંથી ઘરે ઢોસા બનાવી શકો છો, જાણી લો રેસીપી.

સામગ્રી

ભાત, રવો, દહીં, પાણી, મીઠું, ખાંડ, બેકિંગ સોડા,લીંબુનો રસ, તેલ,

સ્ટેપ-1

સૌ પ્રથમ ખ મિક્ષર જારમાં ભાત, રવો, દહીં, પાણી, મીઠું, ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે આ બેટરને એક બાઉલમાં કાઢી તેમાં બેકિંગ સોડા,લીંબુનો રસ થોડું પાણી ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-3

હવે એક નોન સ્ટીક તવો ગરમ કરી તેની પર પાણી છાંટી સાફ કરી લો.

સ્ટેપ-4

હવે તેની પર બેટર રેડી ફેલાવી દો અને ઉપર એક ચમચી તેલ લગાવીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ક્રિસ્પી ઢોસો તમે તેને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vagharelo Bhaat: ટામેટાં રાઈસ રેસીપી