ગરમરનું અથાણું બનાવવાની રીત


By Vanraj Dabhi31, Mar 2025 04:42 PMgujaratijagran.com

ગરમરનું અથાણું

ગરમરનું અથાણું પરફેક્ટ રીતથી બનાવશો, તો આખું વર્ષ ગરમર કાળી નહીં પડે, જાણી લો સરળ ટીપ્સ.

સામગ્રી

ગરમર, મીઠુ, હળદર, કેરી વાળું ખાટું પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ગરમરને 3 થી 4 વાર પાણીથી ધોઈને સાફ કરી લો.

સ્ટેપ-2

હવે તેની છાલ ઉતારી કાતરી બનાવી લો.

સ્ટેપ-3

હવે તેને કેરી વાળા ખાટા પણીમા નાખીને ઉપર મીઠું, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેને એક કાચની બરણીમા ભરીને 4 દિવસ રાખી મુકો.

સર્વ કરો

રોજ બરણીને હલાવીને જમવા સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kerda Pickle: કેરડાનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત