Gujarati Khichu Recipe: બ્રેકફાસ્ટ માટે ઇન્સ્ટન્ટ ગુજરાતી ખીચુ રેસીપી


By Vanraj Dabhi15, Nov 2024 10:31 AMgujaratijagran.com

ખીચું રેસીપી

સવારે બ્રેકફાસ્ટ માટે ઇન્સ્ટન્ટ ગુજરાતી રેસીપી આડિયા શોધી રહ્યા હોવ તો તમે, ટેસ્ટી ખીચું ટ્રાય કરી શકો છો.

સામગ્રી

પોવા, પાણી, મરચાંની પેસ્ટ, તલ, હિંગ, અજમો, જીરું, તેલ, આચાર મસાલો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં પોવા નાખીને ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં પાણી,સફેદ તલ,જીરું,અજમો,હીંગ,મીઠું ઉમેરીને ગરમ કરીને ઉકાળી લો.

સ્ટેપ-3

હવે મિશ્રણ ઉકળવા લાગે પછી તેમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પોવાનો પાઉડર ધીમે ધીમે ઉમેરીને તાવિથા વડે મિક્સ કરીને 2 મિનિટ પકાવી લો.

સર્વ કરો

હવે તેની ઉપર કોથમરી,તેલ અને અથાણાનો મસાલો ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gir National Park :ગીર નેશનલ પાર્કમાં કરો યાદગાર લાયન સફારી