Methi Bhaji Recipe: લીલી મેથીની ભાજી બનાવવાની રીત


By Vanraj Dabhi05, Dec 2024 12:10 PMgujaratijagran.com

લીલી મેથીની ભાજી

મેથી શિયાળામાં ખાવા માટે એક અદ્ભુત વાનગી છે, જેને તમે રોટલી, પરાઠા અને પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

સામગ્રી

લીલી મેથી, તેલ, લસણ, ડુંગળી, ટામેટા, જીરું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, મીઠું.

સ્ટેપ- 1

સૌપ્રથમ મેથીના પાનને સ્વચ્છ પાણીથી ધોઈને બારીક સમારીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં લસણ, ડુંગળી, ટામેટા નાખીને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં જીરું,લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, મીઠું ઉમેરીને મિક્ કરી લો.

સ્ટેપ- 4

આ બધું મિશ્રણ ફ્રાય થઈ જાય એટલે તેમાં તલ લીલી મેથી ઉમેરીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે તમારી લસણ વાળી મેથીની ભાજી, તમે ગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tawa Dhokla Recipe: ઇન્સ્ટન્ટ લાઇવ વેજ તવા ઢોકળા