Pithla Recipe: ચણાના લોટમાંથી ઘરે બનાવો પીઠલા રેસીપી


By Vanraj Dabhi02, Dec 2024 05:18 PMgujaratijagran.com

પીઠલા રેસીપી

ઘરે શાક બનાવવા માટે કોઈ શાકભાજીનું આપ્શન ન મળે, તો તમે ચણાના લોટનું શાક પીઠલા રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

બેસન, જીરું, લીલા મરચા, લસણ, કરી પાંદડા, ડુંગળી, હિંગ, હળદર પાવડર, રાઈ, પાણી, તેલ, મીઠું, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક લીલા મરચા, લસણ અને જીરું ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ, હળદર પાઉડર, મીઠું અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો, હળદર પાઉડર અને ડુંગળી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરીને પકાવી લો.

સ્ટેપ-5

હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tawa Naan Recipe: તવા બટર નાન બનાવવાની રીત