પોસ્ટ ઓફિસની RDમાં અત્યારે 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.
આ સ્કીમમાં દર મહિને રૂપિયા 1,500 રોકાણ કરો તો પાકવા સમયે રૂપિયા 1,07,050 મળશે.
આ રૂપિયા 1,07,050માંથી રૂપિયા 90,000 રોકાણની રકમ અને રૂપિયા 17,050 વ્યાજની આવક છે