થઈ જાઓ તૈયાર, મળશે ઓછામાં ઓછું રૂપિયા 7,500 પેન્શન!


By Nileshkumar Zinzuwadiya28, Feb 2025 09:38 PMgujaratijagran.com

EPFO

સપ્ટેમ્બર,2014માં કેન્દ્ર સરકારે EPFO દ્વારા કર્મચારી માટે લઘુત્તમ પેન્શન રૂપિય 1000 નક્કી કર્યુ હતું

EPS-95

પેન્શનર્સના સંગઠન EPS-95 અંતર્ગત લઘુત્તમ પેન્શન સહીતની માંગ પૂરી કરવાની કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે.

વર્ષ 2025માં લઘુત્તમ પેન્શન

બજેટ 2025થી પહેલા EPS-95 નિવૃત કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500 પ્રતિ મહિને કરવાની તથા DA જોડવાની માંગ કરી છે.

Okra Fry Recipe: ડિનર માટે ઘરે બનાવો પરફેક્ટ ભીંડા ફ્રાય રેસીપી