પોસ્ટ ઓફિસની 2 વર્ષની FDમાં રૂપિયા 5 લાખ જમા કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળે


By Nileshkumar Zinzuwadiya15, Mar 2025 03:27 PMgujaratijagran.com

5 વર્ષની FD

પોસ્ટ ઓફિસની 5 વર્ષની FDમાં સૌથી વધારે 7.5 ટકા વ્યાજ મળે છે

24 મહિનાની FD

પોસ્ટ ઓફિસની 24 મહિનાની FDમાં 7 ટકા વ્યાજ મળે છે

પાકવા સમયે કેટલી રકમ મળે

તમે 24 મહિના માટે FDમાં રૂપિયા 5 લાખ મુકો તો પાકવા સમયે રૂપિયા 5,74,441 મળશે

10 લાખ જમા કરાવો છો તો...

જો આ FDમાં રૂપિયા 10 લાખ જમા કરાવો છો તો 2 વર્ષ બાદ તમે રૂપિયા 11,48,882 મળશે

LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાને IPO માટે SEBI પાસેથી મળી મંજૂરી, શેર અંગે માહિતી જાણો