પોસ્ટ ઓફિસની NSC અકાઉન્ટમાં રૂપિયા 7 લાખ જમા કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળે


By Nileshkumar Zinzuwadiya27, Mar 2025 03:43 PMgujaratijagran.com

NSC અકાઉન્ટ

NSC અકાઉન્ટમાં પાકવાનો સમય 5 વર્ષ છે. ઓછામાં ઓછા 1000 જમા કરાવી શકાય છે, મહત્તમ કોઈ મર્યાદા નથી

રૂપિયા 7 લાખ જમા

NSC અકાઉન્ટમાં રૂપિયા 7 લાખ જમા કરાવો તો પાંચ વર્ષ બાદ કૂલ રૂપિયા 9,36,758 મળે છે

પાંચ વર્ષમાં

આ રોકાણ પર વળતર તરીકે પાંચ વર્ષમાં કૂલ રૂપિયા 2,35,758 વ્યાજ મળે છે

નેશનલ સેવિંગ સર્ટીફિકેટ

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમમાં ગમે એટલી સંખ્યામાં ખાતું ખોલાવી શકાય છે

Aam Panna Recipe: આમ પન્ના કે કાચી કેરીનું શરબત ઘરે કેવી રીતે બનાવવું? નોંધી લો રેસીપી