દર મહિને રૂપિયા 25000 SIPથી રોકાણ કરી રૂપિયા એક કરોડ ભેગા કરી શકાય છે


By Nileshkumar Zinzuwadiya21, Mar 2025 03:57 PMgujaratijagran.com

વળતર મળવાની તક

મ્યુચ્યુઅલ ફંડ પરંપરાગત રોકાણ સાધનની તુલનામાં ઘણી સારી માનવામાં આવે છે. કારણ કે તેમાં વધારે વળતર મળવાની તક રહેલી છે

12 ટકા વળતર

12 ટકા વળતરના હિસાબથી દર મહિને રૂપિયા 25 હજાર રોકાણથી 14 વર્ષમાં એક કરોડ મેળવી શકાય છે

14 વર્ષ સુધી 25 હજાર

14 વર્ષ સુધી 25 હજાર SIPમાં રૂપિયા 1,03,38,502 જમા થાય છે, જે તેનાથી વધારે હોઈ શકે છે.

SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડ

SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વળતરની કોઈ મર્યાદા રહેતી નથી. વાર્ષિક ધોરણે 10-12 ટકા વળતર આપે છે.

Dudhi Pulao Recipe: દૂધીનો પુલાવ બનાવવાની રીત